Site icon News Continuous Bureau | Mumbai

Cannes 2025: આસ્થા ગિલ એ કર્યું કાન્સ માં ડેબ્યુ, ગાયિકા ના ડ્રેસ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Cannes 2025: 'ડીજે વાલે બાબૂ' ફેમ ગાયિકા આસ્થા ગિલે કાન્સના રેડ કાર્પેટ પર કર્યું ડેબ્યુ છે.ગાયિકા ના ડ્રેસ અને આત્મવિશ્વાસે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

Aastha Gill Makes Stunning Debut at Cannes 2025 Her Bold Look Turns Heads

Aastha Gill Makes Stunning Debut at Cannes 2025 Her Bold Look Turns Heads

News Continuous Bureau | Mumbai

Cannes 2025: ભારતની લોકપ્રિય પોપ સિંગર આસ્થા ગિલ એ 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ભાગ લીધો અને રેડ કાર્પેટ પર પોતાની હાજરી નોંધાવી. ‘કમરિયા’ અને ‘ડીજે વાલે બાબૂ’ જેવા હિટ ગીતોથી જાણીતી આસ્થા ગિલે પોતાના લુક અને સ્ટાઈલથી બધાનું ધ્યાન ખેંચ્યું. આસ્થા ગિલે સોશિયલ મીડિયાપર પોતાની તસવીરો શેર કરી અને લખ્યું કે “સપનાઓ સાચા થાય છે”.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: આલિયા ભટ્ટ નું કાન્સ ડેબ્યુ નથી થયું રદ, આ દિવસે રેડ કાર્પેટ પર જોવા મળી શકે છે અભિનેત્રી

રેડ કાર્પેટ પર આસ્થા ગિલનો ગ્લેમરસ અવતાર

આસ્થા ગિલે કાન્સના રેડ કાર્પેટ પર ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો અને તેને સ્ટેટમેન્ટ નેકપીસ સાથે સ્ટાઈલ કર્યું હતું. તેના લુકમાં ગ્લેમર અને આત્મવિશ્વાસ બંને જોવા મળ્યા. આસ્થા ગિલે કહ્યું કે “મારો લુક માત્ર મને નહીં, પણ મારી સંસ્કૃતિ અને પૃષ્ઠભૂમિને પણ રજૂ કરે છે.”આસ્થા ગિલની ટીમ દ્વારા જાહેર કરાયેલા પ્રેસ નોટમાં જણાવાયું કે “કાન્સના રેડ કાર્પેટ પર ચાલવું એ સંગીત, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાથી ભરેલું સપનું પૂરું થવા જેવું હતું.” આસ્થા માટે આ એક યાદગાર અનુભવ રહ્યો.


કાન્સ 2025માં ભારત પેવેલિયનના ઉદ્ઘાટન પ્રસંગે આસ્થા ગિલે ‘સારે જહાં સે અચ્છા’ ગીત ગાઈને સૌને ભાવવિભોર કરી દીધા. આ પ્રસંગે તેમની પરફોર્મન્સે દેશભક્તિ અને સંગીતની સુંદર ઝલક આપી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version