Site icon News Continuous Bureau | Mumbai

Abdu Rozik: અબ્દુ રોઝીક ની સગાઇ પ્રેન્ક હકીકત! ગાયક ના બેસ્ટ ફ્રેન્ડ શિવ ઠાકરે એ જણાવી હકીકત

Abdu Rozik: અબ્દુ રોઝીક ના લગ્ન ની વાત પર જયારે તેના ફ્રેન્ડ શિવ ઠાકરે એન પૂછવામાં આવ્યું હતું ત્યારે શિવે તેને પ્રેન્ક ગણાવ્યું હતું. હવે જયારે અબ્દુ ની સગાઇ થઇ ગઈ છે ત્યારે શિવ ઠાકરે એ મીડિયા ને હકીકત જણાવી છે.

Abdu Rozik friend shiv thakare clear that this engegment is not prank but its true

Abdu Rozik friend shiv thakare clear that this engegment is not prank but its true

News Continuous Bureau | Mumbai

Abdu Rozik: અબ્દુ રોઝીક બિગ બોસ 16 થી ચર્ચામાં આવ્યો હતો આ દરમિયાન બિગ બોસ ના ઘરમાં તેનો એક બેસ્ટ ફ્રેન્ડ પણ બન્યો હતો અને તે હતો શિવ ઠાકરે. અબ્દુ રોઝીક ની સગાઇ હાલ ચર્ચા નો વિષય બન્યો છે. અબ્દુ એ તેના સગાઇ ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. શિવ ઠાકરેએ પહેલીવાર જયારે અબ્દુ રોઝીક ના લગ્ન ના સમાચાર સાંભળ્યા ત્યારે તેને લાગ્યું કે તે એક પ્રેન્ક છે.. હવે સત્ય જાણ્યા બાદ શિવ ઠાકરેએ અબ્દુ રોઝીક ના લગ્નને લઈને નવો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Alia bhatt: આલિયા ભટ્ટે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો એ અભિનેત્રી ને કહી કોપીકેટ

અબ્દુ રોઝીક ની સગાઇ ને લઈને શિવ ઠાકરે એ જણાવી હકીકત 

એક મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન શિવ ઠાકરે એ જણાવ્યું  કે, ‘શરૂઆતમાં મને લાગ્યું કે આ એક પ્રેન્ક છે અને મેં એક મીડિયાવાળા ને કહ્યું કે તે એક પ્રેન્ક છે. બધે સમાચાર જોયા પછી અબ્દુએ મને ફોન કર્યો અને કહ્યું કે સમાચાર સાચા છે અને તે લગ્ન કરી રહ્યો છે.તે મારો નાનો ભાઈ છે અને હું ખૂબ ખુશ છું કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે. હું તેના લગ્નની ઉજવણીમાં હાજરી આપવા જઈ રહ્યો છું અને પાગલની જેમ ડાન્સ કરીશ.’


અબ્દુ રોઝીક એ પોતે પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે તે 7 જુલાઈ ના રોજ લગ્ન કરવાનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version