Site icon News Continuous Bureau | Mumbai

Jhalak dikhhla jaa 11: ઝલક દિખલા જા 11 માં ધૂમ મચાવવા આવી રહ્યો છે બિગ બોસ નો આ ભૂતપૂર્વ સ્પર્ધક, શિવ ઠાકરે સાથે લગાવશે ઠુમકા

Jhalak dikhhla jaa 11: બિગ બોસ નો ભૂતપૂર્વ સ્પર્ધક અબ્દુ રોઝીક ઝલક દિખલા જા 11 માં જોવા મળશે. આ શો માં તે સ્પર્ધક શિવ ઠાકરે સાથે ઠુમકા લગાવશે. આ અગાઉ અબ્દુ રોઝીક અને શિવ ઠાકરે બંને બિગ બોસ ના ઘરમાં જોવા મળી ચુક્યા છે.

abdu rozik to be part of jhalak dikhhla jaa 11

abdu rozik to be part of jhalak dikhhla jaa 11

News Continuous Bureau | Mumbai 

Jhalak dikhhla jaa 11:ટીવીનો ડાન્સિંગ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 11’ લોકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે. ‘ઝલક દિખલા જા 11‘માં ઘણી સેલિબ્રિટીઝ પોતાની ડાન્સિંગ સ્ટાઇલ થી ચાહકોનું દિલ જીતી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ‘બિગ બોસ 16’ નો પૂર્વ સ્પર્ધક અબ્દુ રોઝીક ‘ઝલક દિખલા જા 11’માં જોવા મળવાનો છે. વાસ્તવમાં, અબ્દુ એ સોશિયલ મીડિયા દ્વારા તેના પ્રશંસકોને શોમાં તેની એન્ટ્રી વિશે માહિતી આપી હતી. 

Join Our WhatsApp Channel

 

ઝલક દિખલાજા 11 માં જોવા મળશે અબ્દુ રોઝીક 

અબ્દુ રોઝીકે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો ને કહ્યું, ‘ઝલક દિખલા જાનો ભાગ બનીને હું ખુશ છું. હું આનંદ સાથે આ સાહસ શરૂ કરી રહ્યો છું. ભારત એક એવી જગ્યા છે જેણે મારી કારકિર્દીમાં ઘણો પ્રેમ આપ્યો છે. હું હજી પણ તે જ પરત કરવા માંગુ છું જે મને અહીંથી મળ્યું હતું. તમારા સમર્થનનો અર્થ મારા માટે ઘણો છે. હું સંગીત અને નૃત્ય દ્વારા ધમાકો કરવા તૈયાર છું. ચાલો સાથે મળીને આ પ્રવાસ કરીએ અને મારા બધા ચાહકો મને તેમનો પ્રેમ આપતા રહે છે, તેનાથી મારો જુસ્સો વધે છે. તમને સૌને પ્રેમ કરું છુ.’


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબ્દુ રોઝીક અને શિવ ઠાકરે સાથે ડાન્સ કરતા જોવા મળશે. આ અગાઉ  શિવ ઠાકરે અને અબ્દુ રોઝીક ‘બિગ બોસ 16’માં સાથે જોવા મળ્યા હતા. 

આ સમાચાર પણ વાંચોઃ Ranbir kapoor and tripti dimri: રણબીર કપૂર અને તૃપ્તિ ડીમરી ની વિડીયો કલીપ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો,ખુબ જોવામાં આવી રહી છે કલીપ

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version