Site icon News Continuous Bureau | Mumbai

Abdu rozik: શું ખરેખર બિગ બોસ 16 ફેમ અબ્દુ રોઝીક કરવા જઈ રહ્યો છે લગ્ન? જાણો ગાયક ના બેસ્ટ ફ્રેન્ડ શિવ ઠાકરે એ આ વિશે શું કહ્યું

Abdu rozik: બિગ બોસ 16 ફેમ અબ્દુ રોઝીક લગ્ન કરવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતા જ તેના ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા.હવે અબ્દુ ના બેસ્ટ ફ્રેન્ડ શિવ ઠાકરે એ આ વિશે વાત કરી છે.

Abdu rozik will marry a girl from sharjah singer bff shiv thakare react on it

Abdu rozik will marry a girl from sharjah singer bff shiv thakare react on it

News Continuous Bureau | Mumbai

 Abdu rozik: અબ્દુ રોઝીક બિગ બોસ 16 માં આવ્યા પછી લોકપ્રિય થયો હતો. હવે સોશિયલ મીડિયા પર અબ્દુ રોઝીક ના લગ્ન ના સમાચાર આગ ની જેમ ફેલાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અબ્દુ 7 જુલાઈના રોજ લગ્ન કરશે. રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અબ્દુ એક અમીરાતી છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, જે શારજાહની છે. હવે અબ્દુ ના લગ્ન ના સમાચાર પર અબ્દુ ના બેસ્ટ ફ્રેન્ડ શિવ ઠાકરે એ પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Met gala 2024: મેટ ગાલા 2024 ના રેડ કાર્પેટ પર જોવા મળી લાપતા લેડીઝ ફેમ નિતાંશી,અભિનેત્રી ની સાદગી જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

અબ્દુ રોઝીક ના લગ્ન પર શિવ ઠાકરે એ આપી પ્રતિક્રિયા 

અબ્દુ રોઝીકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે મને એક એવી છોકરી મળી છે જે મારું સન્માન કરે છે, જે મને ખૂબ પ્રેમ કરે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર આગ ની જેમ ફેલાઈ રહ્યો છે. હવે આ અંગે મીડિયા એ જયારે અબ્દુ ના બેસ્ટ ફ્રેન્ડ શિવ ઠાકરે નો સંપર્ક કર્યો ત્યારે શિવ ઠાકરે એ જણાવ્યું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. 


મીડિયા સાથે ની વાતચીત દરમિયાન શિવ ઠાકરે એ કહ્યું, ‘મને આ વિશે કોઈ જાણકારી નથી. મને ખબર નથી કે છોકરી કોણ છે. આ લગ્ન વિશે મને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી. હકીકતમાં, મેં અબ્દુ સાથે 30 મિનિટ પહેલા જ વાત કરી હતી અને તેણે લગ્ન વિશે કંઈપણ કહ્યું ન હતું. ખબર નથી કે આ સમાચાર સાચા છે કે ખોટા.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version