Site icon News Continuous Bureau | Mumbai

Met gala 2024: મેટ ગાલા 2024 ના રેડ કાર્પેટ પર જોવા મળી લાપતા લેડીઝ ફેમ નિતાંશી,અભિનેત્રી ની સાદગી જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

Met gala 2024: મેટ ગાલા 2024 માં એક બાજુ આલિયા ભટ્ટ ડિઝાઈનર સાડી માં જોવા મળી હતી તો બીજી તરફ ફિલ્મ લાપતા લેડીઝ ફેમ નિતાંશી તેના પાત્ર ફૂલ ના ગેટઅપ માં જોવા મળી હતી. ચાહકો અભિનેત્રી ના આ લુક પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Met gala 2024 laapataa ladies fame actress nitanshi goel debut

Met gala 2024 laapataa ladies fame actress nitanshi goel debut

News Continuous Bureau | Mumbai

Met gala 2024: મેટ ગાલા 2024 માં આલિયા ભટ્ટ ડિઝાઈનર સાડી પહેરી ને છવાઈ ગઈ હતી. હવે આલિયા ભટ્ટ ની સાથે વધુ એક  ભારતીય સ્ટારે પણ મેટ ગાલા 2024માં હાજરી આપી હતી. આ સ્ટાર બીજું કોઈ નહીં પરંતુ  ‘લાપતા લેડીઝ’ ની ‘ફૂલ’ એટલે કે અભિનેત્રી નિતાંશી ગોયલ હતી. નિતાંશી ગોયલ પણ મેટ ગાલા 2024માં જોવા મળી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rekha: કંઈક આવો દેખાય છે રેખા નો બંગલો બસેરા, સમુદ્ર કિનારે આવેલા ઘર માં એકલી રહે છે અભિનેત્રી, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

 

મેટ ગાલા 2024 ના રેડ કાર્પેટ પર જોવા મળી નિતાંશી ગોયલ

નિતાંશી ગોયલે તેના સોશિયલ મીડિયા પર તેની તસવીર પોસ્ટ કરીને જણાવ્યું કે, તે મેટ ગાલા 2024નો ભાગ બની છે. નિતાંશી ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના પર ટિપ્પણી કરતાં એક ચાહકે લખ્યું, ‘આ સીઝનનું ફેવરિટ ‘ફૂલ’. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘તેના એવરગ્રીન વેડિંગ ડ્રેસમાં ફૂલો ખીલી રહ્યાં છે’. આમ લોકો અભિનેત્રી ની સાદગી ના વખાણ કરી રહ્યા છે. 


નિતાંશી ગોયલે ‘લાપતા લેડીઝ’થી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. તેના પાત્રને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. નિતાંશી મેટ ગાલા 2024ના કાર્પેટ પર તે ‘લાપતા લેડીઝ’ના ‘ફૂલ’ ના અવતારમાં જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Nushrratt Bharuccha Health Update ‘પિક્ચર અભી બાકી હૈ…’ બાલીમાં કરોડરજ્જુની ગંભીર ઈજા અને સર્જરી બાદ નુસરત ભરૂચાએ શેર કરી પ્રથમ ભાવુક પોસ્ટ
Exit mobile version