News Continuous Bureau | Mumbai

Rekha: કંઈક આવો દેખાય છે રેખા નો બંગલો બસેરા, સમુદ્ર કિનારે આવેલા ઘર માં એકલી રહે છે અભિનેત્રી, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Rekha: રેખા એ બોલિવૂડ ની સફળ અભિનેત્રીઓમાંની એક છે. રેખા ને કોઈ ઓળખ ની જરૂર નથી. રેખા મુંબઈ ના બાંદ્રા માં રહે છે. તેના બંગલા બસેરા માં અભિનેત્રી એકલી રહે છે.

Rekha 100 crore sea face bungalow basera in mumbai

News Continuous Bureau | Mumbai

Rekha: રેખા એ બોલિવૂડ ની સફળ અભિનેત્રીઓમાંની એક છે. રેખા ઘણા વર્ષો સુધી ઇન્ડસ્ટ્રી નો ભાગ રહી છે. રેખા હાલ વૈભવી જીવન જીવી રહી છે. રેખા મુંબઇ ના પોશ વિસ્તાર બાંદ્રા માં રહે છે. રેખા એક બંગલા માં રહે છે જેનું નામ બસેરા છે. રેખા નો આ બંગલો સમુદ્ર કિનારે આવેલો છે.રેખા ના બંગલા ની કિંમત જાણી ને તમારા પણ હોશ ઉડી જશે.  

Join Our WhatsApp Channel

રેખા નો બંગલો 

રેખા ના ઘરની બહાર એન્ટ્રી પર એક મોટી છત્રી જેવી ડિઝાઇન છે, જે આ બંગલાની સુંદરતામાં વધારો કરે છે.રેખાના ખાસ મિત્રો જ તેના બંગલામાં પ્રવેશી શકે છે. રેખાના સ્ટાફ સિવાય કોઈને બંગલામાં પ્રવેશવાની પરવાનગી નથી.રેખા એ ખુબ પ્રેમ થી પોતાના ઘર ને સજાવ્યું છે. રિપોર્ટ મુજબ રેખા ના આ ઘર ની કિંમત 100 કરોડ રૂપિયા છે. 


તમને જણાવી દઈએ કે રેખા નું આ ઘર શાહરુખ ખાન અને સલમાન ખાન ના ઘર ની વચ્ચે આવેલું છે. આ ઘર માં કોઈને ઝાંકવાની પણ પરવાનગી નથી. 

આ સમાચાર પણ વાંચો: Sudha reddy: 60 વર્ષ ની નીતા અંબાણી ને કપડાં અને ઘરેણાં ની બાબત માં ટક્કર આપવા આવી 45 વર્ષ ની બિઝનેસ વુમન સુધા રેડ્ડી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version