Site icon

Abhay Deol Video: ફિલ્મો માં કામ ના મળતા અભય દેઓલ કરી રહ્યો છે આવું કામ, સોશિયલ મીડિયા પર અભિનેતા નો વિડીયો થયો વાયરલ

Abhay Deol Video: બોલીવૂડ એક્ટર અભય દેઓલ નો નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક નાઇટક્લબમાં ડીજે તરીકે જોવા મળે છે.

Abhay Deol Turns DJ at Nightclub After Long Break from Acting

Abhay Deol Turns DJ at Nightclub After Long Break from Acting

News Continuous Bureau | Mumbai

Abhay Deol Video: બોલીવૂડના ટેલેન્ટેડ એક્ટર અભય દેઓલ  છેલ્લા બે વર્ષથી સ્ક્રીન પરથી ગાયબ છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યોછે જેમાં તે ગુરુગ્રામના એક નાઈટક્લબ  માં ડીજે  તરીકે મ્યુઝિક પ્લે કરતો જોવા મળે છે. 49 વર્ષના અભય દેઓલને આ રીતે જોવા મળતા ફેન્સ ચોંકી ગયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: આસ્થા ગિલ એ કર્યું કાન્સ માં ડેબ્યુ, ગાયિકા ના ડ્રેસ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

એક્ટિંગ છોડીને ડીજે બન્યો અભય દેઓલ?

વિડિયોમાં અભય દેઓલ સ્મોકિંગકરતો અને પછી ડીજે કન્સોલ પર મ્યુઝિક પ્લે કરતો જોવા મળે છે. લોકો આશ્ચર્યચકિત છે કે શું હવે અભય એક્ટિંગ છોડીને નવું કરિયર શરૂ કરી રહ્યો છે? છેલ્લે તેને 2023 ની ક્રાઈમ સિરીઝ ‘ટ્રાયલ બાય ફાયર’  માં જોવામાં આવ્યો હતો.

Ariana, what are you doing here 🤤
byu/Odd-Concern4264 inBollyBlindsNGossip


અભય દેઓલ, સની દેઓલ અને બોબી દેઓલ નો કઝિન ભાઈ છે. તેનો ફિલ્મી બેકગ્રાઉન્ડ મજબૂત હોવા છતાં તેણે હંમેશા અલગ પ્રકારની ફિલ્મો પસંદ કરી છે. તેણે 2005 માં ‘સોચા ના થા’ થી કરિયર શરૂ કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Teaser Update: ‘રામાયણ’ના ટીઝરની લંબાઈ જાહેર: રણબીર કપૂરની ‘રામ’ તરીકેની ઝલકને CBFC એ આપી લીલી ઝંડી, જાણો ક્યારે થશે રિલીઝ.
Tiger Shroff: ટાઈગર શ્રોફનો મોટો ખુલાસો: ‘એરોફોબિયા’ને કારણે નથી આવતી ઉંઘ; જાણો એક્શન સ્ટારના જીવનની આ અંધારી બાજુ
Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Exit mobile version