Abhay verma: અભિષેક બચ્ચન બાદ શાહરુખ ખાન અને સુહાના ખાન ની ‘કિંગ’ માં થઇ વધુ એક બોલિવૂડ અભિનેતા ની એન્ટ્રી! ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

Abhay verma: શાહરુખ ખાન અને સુહાના ખાન ની ફિલ્મ કિંગ માં અભિષેક બચ્ચન ની એન્ટ્રી થઇ હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે આ ફિલ્મ માં વધુ એક યુવા અભિનેતા ની એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે.

by Zalak Parikh
abhay verma will share screen with shahrukh suhana khan and abhishek bachchan starr film king

News Continuous Bureau | Mumbai

Abhay verma: શાહરુખ ખાન અને સુહાના ખાન ની ફિલ્મ કિંગ માં અભિષેક બચ્ચન ની એન્ટ્રી થઇ હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે આ ફિલ્મ માં વધુ એક યુવા અભિનેતા ની એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે. આ અભિનેતા બીજું કોઈ નહીં પરંતુ મુંજયા ફેમ અભય વર્મા છે. અભય વર્મા ને મુંજયા બાદ ઘણી ફિલ્મો ની ઓફર આવી રહી છે. હવે અભય ને શાહરૂખ ખાન અને સુહાના ખાન સાથે ‘કિંગ’માં મહત્વનો રોલ મળ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Triptii dimri: એનિમલ બાદ ચમકી તૃપ્તિ ડીમરી ની કિસ્મત, હવે બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી ની બાયોપિક માં જોવા મળી શકે છે ભાભી 2

કિંગ માં થઇ અભય વર્મા ની એન્ટ્રી!

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘અભયને ‘મુંજ્યા’માં તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી છે અને તેની અસર તેને મળી રહેલી નવી ઑફર્સમાં પણ જોવા મળી રહી છે. શાહરૂખ ખાન અને સુહાના ખાનની ‘કિંગ’માં તેને મહત્વનો રોલ મળ્યો છે. આ ટેન્ટપોલ ફિલ્મમાં કામ કરવા માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, અભયના પાત્રની વિગતો હાલ માટે ગુપ્ત રાખવામાં આવી છે.’

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


 

કિંગ વિશે વાત કરીએ તો, ફિલ્મ ની સ્ક્રિપ્ટ તૈયાર છે. આ ઉપરાંત ‘કિંગ’ની ટીમ નવેમ્બર 2024માં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ કિંગ માં અભિષેક બચ્ચન વિલન ના રોલ માં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More