Site icon News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર પર લાગ્યું પૂર્ણવિરામ!કઝીન ના લગ્ન ને એન્જોય કર્યું જોવા મળ્યું કપલ

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા છેલ્લા ઘણા સમય થી તેમના છૂટાછેડા ને લઈને ચર્ચામાં છે હવે આ બધાની વચ્ચે કપલ તેમના કઝીન ના લગ્ન ને એન્જોય કરતું જોવા મળ્યું હતું. આ લગ્ન માં અભિષેક અને ઐશ્વર્યા ની સાથે આરાધ્યા પણ જોવા મળી હતી.

Abhishek and Aishwarya enjoy at cousin Wedding with Aaradhya

Abhishek and Aishwarya enjoy at cousin Wedding with Aaradhya

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા બોલવૂડ નું પાવર કપલ છે. અભિષેક અને ઐશ્વર્યા છેલ્લા ઘણા સમય થી તેમના છૂટાછેડા ને લઈને ચર્ચામાં છે હવે આ બધાની વચ્ચે કપલ તેમના કઝીન ના લગ્ન ને એન્જોય કરતું જોવા મળ્યું હતું. આ લગ્ન માં અભિષેક અને ઐશ્વર્યા ની સાથે આરાધ્યા પણ જોવા મળી હતી. અભિષેક અને ઐશ્વર્યા ની આ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાને પહેરી અભિષેક બચ્ચન જેવી સેમ “જય શ્રી રામ” લખેલી ઘડિયાળ, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

ઐશ્વર્યા-અભિષેકનો શાનદાર લુક

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમના પુત્રી આરાધ્યા સાથે હાલમાં જ મહારાષ્ટ્રના પુણેમાં આવેલા તેમના કઝિન શ્લોકા શેટ્ટીના ભાઈના લગ્નમાં ભાગ લેવા ગયા હતા. જ્યાંથી તેમના સુંદર ફોટા અને વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. 


આ પ્રસંગે અભિષેક પિંક કલરની શેરવાની માં તો ઐશ્વર્યા લાઇમ કલરના ગાઉન માં મિનિમલ મેકઅપમાં જોવા મળી હતી. આરાધ્યા આઇવરી કલરના ડ્રેસમાં સૌનું ધ્યાન ખેંચી રહી હતી.લગ્નમાં તેણે પરિવાર અને દુલ્હા-દુલ્હનની સાથે જૂથ ચિત્રો ખેચાવ્યા. ફેમિલી ફોટોશૂટમાં અભિષેક અને ઐશ્વર્યા સાથે ઊભા રહ્યા, જ્યારે આરાધ્યા બાળકોથી ઘેરાયેલા નજરે ચડી.

અભિષેક અને ઐશ્વર્યા ની આ તસવીરો અને વિડીયો સામે આવ્યા બાદ તેમના છૂટાછેડા ના સમાચાર પર પૂર્ણવિરામ મુકાયું હોય તેવું લાગી રહ્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version