Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાને પહેરી અભિષેક બચ્ચન જેવી સેમ “જય શ્રી રામ” લખેલી ઘડિયાળ, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Salman khan: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. હવે વધુ એક વખત સલમાન ખાન ચર્ચામાં આવ્યો છે આ વખતે સલમાન તેની ઘડિયાળ ને લઈને ચર્ચામાં છે.

Salman Khan wears a Ram Janmabhoomi themed watch worth over 60 lakh

Salman Khan wears a Ram Janmabhoomi themed watch worth over 60 lakh

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન ફિલ્મ ‘સિકંદર’ થી બે વર્ષ બાદ બોક્સ ઓફિસ પર વાપસી કરી રહ્યા છે.આ ફિલ્મ ને લઈને લોકો ખુબ જ ઉત્સાહિત છે. હવે વધુ એક વખત સલમાન ખાન ચર્ચામાં આવ્યો છે આ વખતે સલમાન તેની ઘડિયાળ ને લઈને ચર્ચામાં છે. સલમાન ની ઘડિયાળએ સોશિયલ મીડિયામાં ભારે હલચલ મચાવી દીધી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rhea Chakraborty FIR: રિયા ચક્રવર્તી ની મુશ્કેલી વધી, સુશાંત સિંહ રાજપૂત ના કેસ માંથી છૂટ્યા બાદ હવે આ મામલે અભિનેત્રી વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર

સલમાન ખાને પહેરી જયશ્રીરામ લખેલી ઘડિયાળ 

સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો માં સલમાન ખાન ભગવા રંગની રામ જન્મભૂમિ ઘડિયાળ પહેરેલો જોવા મળી રહ્યો છે. જેમાં અયોધ્યાના રામ મંદિરની છબી છે અને ડાયલ પર “જય શ્રી રામ” લખાયેલું છે. આ ઘડિયાળમાં રામ અને હનુમાનજીની અદભુત કારીગરી જોવા મળે છે.કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે અભિષેક બચ્ચને પણ લગભગ બે મહિના પહેલા ISPL ના લોન્ચ દરમિયાન આવી જ ઘડિયાળ પહેરી હતી. પરંતુ બંને ઘડિયાળોમાં નજીવો તફાવત છે.


સલમાન ખાન એ પહેરેલી ઘડિયાળનું નામ એપિક x રામ જન્મભૂમિ ટાઇટેનિયમ એડિશન 2 છે. અભિષેક બચ્ચને જાન્યુઆરીમાં જે ઘડિયાળ પહેરી હતી તે ટાઇટેનિયમ એડિશન હતી. ઇન્ટરનેટ પર તે ઘડિયાળની કિંમત 34 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. જ્યારે સલમાન જે ઘડિયાળ પહેરે છે તે રોઝ ગોલ્ડ એડિશન છે. ઇન્ટરનેટ પર તેની કિંમત 61 લાખ રૂપિયા બતાવવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version