Abhishek and Aishwarya: છૂટાછેડા ના સમાચાર વચ્ચે અભિષેક અને ઐશ્વર્યા ના દુબઇ એરપોર્ટ ના વિડીયો એ સોશિયલ મીડિયા મચાવ્યો હંગામો, જાણો વિડીયો પાછળ ની હકીકત

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં અભિષેક અને ઐશ્વર્યા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે દુબઇ એરપોર્ટ નો છે અને તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક અને ઐશ્વર્યા તેમની પુત્રી સાથે દુબઇ વેકેશન પણ ગયા છે હવે આ વિડીયો પાછળ ની હકીકત કઈ બીજી જ છે.

by Zalak Parikh
abhishek and aishwarya old video viral amid their divorce rumors

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા તેમની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં અભિષેક અને ઐશ્વર્યા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે દુબઇ એરપોર્ટ નો છે અને તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક અને ઐશ્વર્યા તેમની પુત્રી સાથે દુબઇ વેકેશન પણ ગયા છે હવે આ વિડીયો પાછળ ની હકીકત કઈ બીજી જ છે. 

આ સમાચાર પણ વાંચો: Alpha: યશરાજ સ્પાય યુનિવર્સ ની ફિલ્મ ‘આલ્ફા’ ના સેટ પર શર્વરી અને આલિયા એ આપ્યો પોઝ, અભિનેત્રીઓની તસવીર એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

અભિષેક અને ઐશ્વર્યા ના વિડીયો પાછળ ની હકીકત 

સોશિયલ મીડિયા પર અભિષેક અને ઐશ્વર્યા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમની પુત્રી આરાધ્યા પણ જોવા મળી રહી છે. આ વિડીયો દુબઇ એરપોર્ટ નો છે જ્યાં એરપોર્ટ નો સ્ટાફ પણ જોવા મળી રહ્યો છે. મીડિયા માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક અને ઐશ્વર્યા તેમની પુત્રી સાથે દુબઇ વેકેશન પણ ગયા છે. હવે આ વિડીયો ની હકીકત સામે આવી છે. વાસ્તવ માં આ વિડીયો જૂનો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો આ વર્ષ ના ફેબ્રુઆરી મહિનામાં માં શેર કરવામાં આવ્યો હતો જયારે અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવાના સમાચાર આવ્યા હતા. 


અભિષેક અને ઐશ્વર્યા ના લગ્ન વર્ષ 2007 માં થયા હતા. બંને ને એક પુત્રી પણ છે જેનું નામ આરાધ્યા બચ્ચન છે. છેલ્લા કેટલાક સમય થી બંને ના છુટા થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More