Site icon News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે અભિષેક અને ઐશ્વર્યા ના સંબંધ ની ખુલી પોલ, અનંત અંબાણી ના પ્રિ વેડિંગ માં જોવા મળ્યું બંને વચ્ચે નું બોન્ડિંગ

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા તેમના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે તેવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે નું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

abhishek and aishwarya rai video goes viral amid divorce rumours

abhishek and aishwarya rai video goes viral amid divorce rumours

News Continuous Bureau | Mumbai 

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા તેમના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે. બંને ના છુટા થવાના સમાચાર ઘણા સમય થી સામે આવી રહ્યા છે. જોકે અભિષેક કે ઐશ્વર્યા બંને માંથી કોઈ એ પણ તેમના સંબંધ વિશે વાત કરી નથી તેવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે નું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 માં ગયેલા શહેજાદા ધામી ના સમર્થન માં આવી તેની યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની આ કો સ્ટાર, અભિનેતા વિશે કહી આવી વાત

અનંત ના પ્રિવેડિંગ નો વિડીયો થયો વાયરલ 

અભિષેક અને ઐશ્વર્યા નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે અનંત અંબાણી ના પ્રિ વેડિંગ ફંકશન નો છે જે જામનગર માં યોજાયો હતો આ કાર્યક્રમ માં પુરા બચ્ચન પરિવારે હાજરી આપી હતી. અંબાણી પરિવારે જિયો સિનેમા પર અનંત-રાધિકાના લગ્નની એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી છે. જેમાં અભિષેક અને ઐશ્વર્યા નું બોન્ડિંગ જોવા મળે છે. આ ફંક્શન માં ઐશ્વર્યા-અભિષેક સાથે ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા અને બંને એકબીજામાં ખોવાઈ ગયા હતા ઐશ્વર્યા-અભિષેકની સાથે તેમની દીકરી આરાધ્યા પણ મસ્તી કરતી જોવા મળી હતી. ત્રણેય એકસાથે ખૂબ ખુશ દેખાતા હતા.


અનંત અને રાધિકા ના આ પ્રિ વેડિંગ ફંક્શન માં દેશ અને વિદેશ ની મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી આ ફંક્શન માર્ચ મહિનામાં જામનગર માં યોજાયું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Ranveer Singh Dhurandhar Misses Oscar Entry ઓસ્કાર માટે કેમ ન પસંદ થઈ રણવીર સિંહની ‘ધુરંધર’? સામે આવ્યું આ કારણ…
Karan Johar Hosts Earthshot Prize કરણ જોહરે રચ્યો નવો ઇતિહાસ ગ્લોબલ ‘અર્થશોટ પ્રાઇઝ’ એવોર્ડ્સ નાઇટ હોસ્ટ કરનાર બન્યા પ્રથમ ભારતીય
Hanuman Ansh Box Office Collection શુક્રવારે પણ બોક્સ ઓફિસ પર નંબર૧ રહી ‘હનુમાન અંશ’ ‘દાયરા’ અને ‘વાઇબ’ ખરાબ રીતે પિટાઈ, જાણો ‘મિર્ઝાપુર’નું કેવું રહ્યું પ્રદર્શન
Exit mobile version