Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર પર મુકાયું પૂર્ણવિરામ, આરાધ્યા ના એન્યુઅલ ફંક્શન માં આ રીતે સસરા ની સંભાળ રાખતી જોવા મળી અભિનેત્રી

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે પણ તાજેતર નો એક વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે કપલ વચ્ચે બધું બરાબર છે.

by Zalak Parikh
abhishek and aishwarya seen with amitabh bachchan at aaradhya school annual function

News Continuous Bureau | Mumbai 

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે પણ તાજેતર નો એક વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે કપલ વચ્ચે બધું બરાબર છે. વાસ્તવ માં આરાધ્યા ના એન્યુઅલ ફંક્શન માં અભિષેક અને ઐશ્વર્યા સાથે એકદમ ખુશ જોવા મળ્યા હતા. તેમની સાથે અમિતાભ બચ્ચન પણ હતા. આ દરમિયાન ઐશ્વર્યા તેના સસરા ની સંભાળ રાખતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna: વિજય દેવરાકોંડા ના સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે રશ્મિકા એ તેના પાર્ટનર વિશે કહી આવી વાત, જાણો શ્રીવલ્લી ને કેવો સાથી જોઈએ છે

બચ્ચન પરિવાર આવ્યો આરાધ્યા ના ફંક્શન માં સાથે 

સોશિયલ મીડિયા પર ધીરુભાઈ અંબાણી સ્કૂલ ના એન્યુઅલ ફંક્શન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બચ્ચન પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, ઐશ્વર્યા, અભિષેક અને અમિતાભ સાથે વાતો કરી રહ્યા છે દરમિયાન ઐશ્વર્યા તેના સસરા અમિતાભ બચ્ચન ને હાથ પકડીને અંદર લઈ જતી જોવા મળી રહી છે. ઇવેન્ટ માં પ્રવેશતી વખતે અભિષેક પણ ઐશ્વર્યા નું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


અભિષેક, ઐશ્વર્યા અને અમિતાભ બચ્ચન ને એક સાથે જોઈ લોકો ખુબ ખુશ થઇ રહ્યા છે.. ઘણા સમય પછી આ ત્રણેય એક ફ્રેમ માં જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More