Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan and aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવા ના સમાચાર ને મળી હવા, અનંત અને રાધિકા ના લગ્ન માં કપલ ને લઈને જોવા મળી વસ્તુ કે ફેન્સ થયા હેરાન

Abhishek bachchan and aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા છેલ્લા ઘણા સમય થી તેમના છુટા થવાના સમાચાર ને લઈને ચર્ચા માં છે તેવામાં અનંત અને રાધિકા ના લગ્ન માં કપલ ને લઈને ફેન્સ ને એવી વસ્તુ જોવા મળી કે તેઓ પણ થઇ ગયા હેરાન

Abhishek bachchan and aishwarya rai enter separately at anant and radhika wedding

Abhishek bachchan and aishwarya rai enter separately at anant and radhika wedding

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan and aishwarya rai: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા ઘણા સમય થી તેમના છુટા થવાના સમાચાર ને લઈને ચર્ચા માં છે અનંત અને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. આ લગ્ન માં બચ્ચન પરિવાર પણ હાજર રહ્યો હતો. તેવામાં અનંત અને રાધિકા ના લગ્ન માં કપલ ને લઈને ફેન્સ ને એવી વસ્તુ જોવા મળી કે તેઓ પણ થઇ ગયા હેરાન

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika: મુકેશ અંબાણી એ અનંત ના લગ્ન માટે ખુલ્લી મૂકી નાણાં કોથળી, અધધ આટલા બજેટ સાથે બન્યા દુનિયાના સૌથી મોંઘા લગ્ન

અભિષેક અને ઐશ્વર્યા એ કરી અલગ અલગ એન્ટ્રી 

અનંત અને રાધિકા ના લગ્ન માં અમિતાભ બચ્ચન તેમની પત્ની જયા બચ્ચન, પુત્રી શ્વેતા બચ્ચન, જમાઈ નિખિલ નંદા, પુત્ર અભિષેક બચ્ચન, નવ્યા અને અગસ્ત્ય સાથે પહોંચ્યા હતા. આ બધા માં જો કોઈ વ્યક્તિ ની કમી હતી તો તે ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા હતી. જે આ લગ્ન માં બચ્ચન પરિવાર સાથે હાજર નહોતી. 


બીજી તરફ ઐશ્વર્યા રાયે પણ અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપી હતી પરંતુ તે બચ્ચન પરિવાર કે તેના પતિ અભિષેક સાથે નહીં પરંતુ તેની દીકરી આરાધ્યા સાથે આવી હતી.


અભિષેક અને ઐશ્વર્યા નું આમ અલગ અલગ અનંત અને રાધિકા ના લગ્ન માં આવવું તેમના ચાહકો ને હેરાન કરી રહ્યું હતું. તેમના અલગ અલગ આવવાને કારણે બનેં ના છુટા થવાના સમાચાર ને હવા મળી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Javed Akhtar Remark On Religion “બધા સરખા છે એ માન્યતા જ ખોટી!” જાવેદ અખ્તરે ફરી ધર્મ અને આસ્થા સામે ઉઠાવ્યા સવાલ, નિવેદનથી વિવાદ
Exit mobile version