Site icon

શું જ્હૉન અબ્રાહમ અને અભિષેક બચ્ચનની જોડી એક વાર ફરી બૉક્સ ઑફિસ પર ‘ધૂમ’ મચાવશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૩૦  જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

સાલ ૨૦૨૦માં મલયાલમ ભાષામાં બનેલી ફિલ્મ અય્યપનમ કોશિયુમહિટ નીવડી હતી. હવે આ ફિલ્મની રીમેક બનાવાની મેકર્સોમાં હોડ લાગી છે.આ ફિલ્મની હિંદી અને તેલુગુ રીમેક બનાવાની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે.

ફિલ્મના અપડેટ અનુસાર, આ ફિલ્મમાં લીડ કાસ્ટમાં અભિષેક બચ્ચન અને જ્હૉન અબ્રાહમ જોવા મળવાના છે. જેમાં પૃથ્વીરાજ અને બીજુ મેનન મુખ્ય પાત્રો છે. પૃથ્વીરાજનો રોલ અભિષેક બચ્ચન અને બીજુ મેનનનો રોલ જ્હૉન અબ્રાહમ ભજવશે. ફિલ્મનું દિગ્દર્શન જગત શક્તિને આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મનું નિર્માણ જ્હૉન અબ્રાહમ કરવાનો છે.

'ટ્રેજડી કિંગ' દિલીપ કુમારને લઈને આવ્યા મોટા સમાચાર, આ તકલીફ થતાં એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરાયા ; જાણો હાલ કેવી છે તેમની તબિયત

ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન અને જ્હૉન અબ્રાહમ દોસ્તાના’, ‘ધુમઅને જુઠા હી સહીફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version