Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: શું આ અભિનેત્રી ને કારણે આવી ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ માં ખટાશ? જુનિયર બી સાથે ડેટિંગ ના સમાચાર થયા વાયરલ

Abhishek bachchan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા વચ્ચે કઈ ઠીક નથી. તેમના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલ્યા આવે છે તેવામાં અભિષેક તેની કો સ્ટાર ને ડેટ કરી રહ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

abhishek bachchan being linked with nimrat kaur amid aishwarya rai divorce rumours

abhishek bachchan being linked with nimrat kaur amid aishwarya rai divorce rumours

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા વચ્ચે કઈ ઠીક નથી. તેમના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલ્યા આવે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે અને ટૂંક સમયમાં બંને અલગ થઈ શકે છે.તેવામાં અભિષેક તેની કો સ્ટાર ને ડેટ કરી રહ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Lawrence bishnoi: લોરેન્સ બિશ્નોઇ પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, નોઈડા સ્થિત આ નિર્માતા એ કરી જાહેરાત

શું અભિષેક બચ્ચન નિમ્રત કૌર ને કરી રહ્યો છે ડેટ? 

ઐશ્વર્યા સાથે ના અલગ થવાના સમાચાર ની વચ્ચે અભિષેકનું નામ તેની કો-એક્ટ્રેસ સાથે જોડવામાં આવી રહ્યું છે, આ અભિનેત્રી બીજી કોઈ નથી પરંતુ દસવી ફિલ્મ ની અભિનેત્રી નિમ્રત કૌર છે જેને ફિલ્મ માં અભિષેક ની  પત્ની ની ભૂમિકા ભજવી હતી.આ સંચાર સામે આવતા નિમ્રત સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઇ રહી છે.તાજેતર માં નિમ્રત નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેના પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર લોકો નિમ્રત ને ઐશ્વર્યા નું ઘર ભાંગવા વાળી કહી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું, ‘શું તે ખરેખર અભિષેક બચ્ચનને ડેટ કરી રહી છે?’ અન્ય યુઝરે લખ્યું, ‘શું નિમ્રત બચ્ચન બનવાનું સપનું જોઈ રહી છે?’ આમ લોકો નિમ્રત ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version