Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: શું ખરેખર અભિષેક બચ્ચને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા પર કોઈ નિવેદન નથી આપ્યું? જાણો વાયરલ વિડીયો ની હકીકત

Abhishek bachchan: ગઈકાલે અભિષેક બચ્ચન વિશે એવા સમાચાર સામે આવ્યા હતા કે તેને એક મીડિયા હાઉસ ને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સંચાર ને નકારી કાઢી ને તેની વીંટી બતાવતા કહ્યું હતું કે તે હજુ પણ પરિણીત છે. હવે આ વિડીયો પાછળ ની હકીકત સામે આવી છે.

abhishek bachchan clarify divorce rumors with aishwarya rai viral video false

abhishek bachchan clarify divorce rumors with aishwarya rai viral video false

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે છેલ્લા ઘણા સમય થી અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવાના સમાચાર ચાલી રહ્યા છે. તેવામાં ગઈકાલે અભિષેક બચ્ચન વિશે એવા સમાચાર સામે આવ્યા હતા કે તેને એક મીડિયા હાઉસ ને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સંચાર ને નકારી કાઢી ને  તેની વીંટી બતાવતા કહ્યું હતું કે તે હજુ પણ પરણિત છે. હવે આ વિડીયો પાછળ ની હકીકત સામે આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan: અભિષેક બચ્ચને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર પર રેડ્યું ઠંડુ પાણી, અભિનેતા ની વાત સાંભળી તેના ચાહકો ને થશે રાહત

અભિષેક બચ્ચન ના વિડીયો ની હકીકત 

ગઈકાલે એક વિડીયો વાયરલ થઇ રહ્યો હતો જેમાં અભિષેક મીડિયા ને કહેતો જોવા મળ્યો હતો કે તે હજુ સુધી પરણિત છે હવે આ વિડીયો ની હકીકત સામે આવી છે. વાસ્તવ માં અભિષેક બચ્ચન નો આ વિડીયો જૂનો છે. મીડિયા માં અભિષેકનો આ વીડિયો હાલના સમય નો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે અભિષેક નો આ વીડિયો હાલ નો નહીં પરંતુ  વર્ષ 2016 માં આવેલી ફિલ્મ ‘સરબજીત’ની સ્ક્રીનિંગનો છે.જેમાં અભિષેક એકદમ યુવાન લાગી રહ્યો છે.

અભિષેક અને ઐશ્વર્યા ના લગ્ન 2007 માં થયા હતા. હાલ તેઓના છુટા થવાના સમાચાર વહેતા થયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version