Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: આઈ વોન્ટ ટુ ટોક ના શૂટિંગ દરમિયાન ભાવુક થઇ ગયો હતો અભિષેક બચ્ચન, દીકરી આરાધ્યા સાથે જોડાયેલો છે મામલો

Abhishek bachchan: આઈ વોન્ટ ટુ ટોક માં અભિષેક બચ્ચન એક પિતા ની ભૂમિકા માં જોવા મળી રહ્યો છે હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુજીત સરકારે અભિષેક વિશે વાત કરી હતી

abhishek bachchan got emotional thinking about daughter aaradhya during i want to talk shooting

abhishek bachchan got emotional thinking about daughter aaradhya during i want to talk shooting

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: આઈ વોન્ટ ટુ ટોક માં અભિષેક બચ્ચન એક પિતા ની ભૂમિકા માં જોવા મળી રહ્યો છે. અભિષેક આ દિવસો માં તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ને લઈને ચર્ચામાં છે તેવામાં એવું પણ કહેવામા આવીરહ્યું છે કે ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા અભિષેક સાથે  નથી રહી રહ્યા. હવે ‘આઈ વોન્ટ ટુ ટોક’ રિલીઝ થઈ છે, જેની વાર્તા લોકોના હૃદયને સ્પર્શી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સુજીત સરકારે કર્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સુજીતે જણાવ્યું કે કેવી રીતે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચન તેની દીકરી ને લઈને ભાવુક થઇ ગયો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhanush-Nayanthara: ધનુષ એ ભર્યા નયનતારા વિરુદ્ધ કાનૂની પગલાં, આ મામલે અભિનેત્રી સામે કર્યો મદ્રાસ હાઇકોર્ટ માં કેસ

અભિષેક આરાધ્યા ને લઈને થયો હતો ભાવુક

સુજીત સરકારે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યોહતો જેમાં તેને જણાવ્યું કે, ‘આ ફિલ્મમાં પિતા અને પુત્રી વચ્ચેનો બોન્ડ બતાવવામાં આવ્યો છે, જેનાથી તેમની સાથે ક્યાંક ને ક્યાંક અંગત જોડાણ થયું છે. અભિષેક 13 વર્ષની પુત્રીનો પિતા છે. એવા ઘણા દ્રશ્યો હતા જ્યાં અભિષેક ભાવુક થઈ ગયો હતો કારણ કે મારી પણ દીકરીઓ છે અને તેને પણ એક દીકરી છે. ક્યાંક પ્રતિબિંબિત કરવું તેના વ્યવસાયમાં છે.’


સુજીતે વધુ માં જણાવ્યું કે, ‘ઘણા સીન દરમિયાન અભિષેક બચ્ચન તેની અસલી દીકરી આરાધ્યાથી અલગ થવા વિશે વિચારતા હતા. તેણે કહ્યું, ‘મને ખબર હતી કે તે ક્યારેક ભાવુક થઈ જાય છે પરંતુ તેણે મને કહ્યું નહીં. પરંતુ હું જાણું છું કે તેનાથી તેને ફરક પડ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version