Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચને એવોર્ડ ફંક્શન માં પહોંચેલા સલમાન ખાનના પિતા સલીમ ખાન સાથે કર્યું એવું વર્તન કે થઇ રહી છે તેની ચર્ચા, જુઓ વિડીયો

Abhishek bachchan: અભિષેક બચ્ચન અને સલીમ ખાને એક એવોર્ડ ફંક્શન માં હાજરી આપી હતી જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

abhishek bachchan hugs salim khan at award function

abhishek bachchan hugs salim khan at award function

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન અને સલીમ ખાને એક એવોર્ડ ફંક્શન માં હાજરી આપી હતી. જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વિડીયો માં અભિસેહક બચ્ચન એ સલમાન ખાન ના પિતા અને જાણીતા લેખક સ્લિમ ખાન સાથે એવું વર્તન કર્યું કે તેની દરેક જગ્યા એ ચર્ચા થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sikandar Release Date: સલમાન ખાને અલગ અંદાજમાં કરી સિકંદર ની રિલીઝ ડેટ ની જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો ભાઈજાન ની ફિલ્મ

અભિષેક બચ્ચને સ્લિમ ખાન ને લગાવ્યા ગળે 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક બચ્ચન સ્ટેજ પર પહોંચે છે અને ત્યાં હાજર સલમાન ખાનના પિતા સલીમ ખાન ને ખૂબ જ આદરપૂર્વક મળે છે. આ દરમિયાન, અભિષેક બચ્ચને સલીમ ખાન ને ગળે લગાવ્યા હતા.


અભિષેક બચ્ચન નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો અભિષેક ના ખુબ વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version