Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: જાણો ઐશ્વર્યા ફોન પર અભિષેક બચ્ચન ને એવું તે શું કહે છે કે પરેશાન થઇ જાય છે અભિનેતા

Abhishek bachchan: અભિષેક બચ્ચને તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી થી જેમાં તેને ઐશ્વર્યા ના ફોન કોલ વિશે વાત કરી હતી.

abhishek bachchan in stress when aishwarya call him and saying i want to talk

abhishek bachchan in stress when aishwarya call him and saying i want to talk

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન તેની ફિલ્મ બી હેપ્પી ને લઈને ચર્ચામાં છે. અભિષેક એ ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમય થી બંને ના છૂટાછેડા ના સમાચાર સામે આવી રહ્યા છે. અભિષેક બચ્ચને તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી થી જેમાં તેને ઐશ્વર્યા ના ફોન કોલ વિશે વાત કરી હતી. ઐશ્વર્યા ની માત્ર એક જ વસ્તુ કહેવાથી અભિષેક પરેશાન થઇ જાય છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan: અભિષેક બચ્ચને એવોર્ડ ફંક્શન માં પહોંચેલા સલમાન ખાનના પિતા સલીમ ખાન સાથે કર્યું એવું વર્તન કે થઇ રહી છે તેની ચર્ચા, જુઓ વિડીયો

ઐશ્વર્યા ના ફોન કોલ થી પરેશાન થાય છે અભિષેક 

અભિષેક બચ્ચને એક ઇવેન્ટ માં હાજરી આપી હતી આ ઇવેન્ટ નો હોસ્ટ અર્જુન કપૂર હતો અભિષેક ને આ ઇવેન્ટ માં તનેય ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક માટે શ્રેષ્ઠ અભિનેતા નો એવોર્ડ મળ્યો હતો જેમાં પર અર્જુન કપૂર તેની ખીલ્લી ઉડાવતા પૂછે છે કે તે કોણ છે જે તમને ફોન પર કહે છે કે તે આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ (તમારી સાથે વાત કરવા માંગે છે) અને પછી તમે પરેશાન થઇ જાઓ છો?


અભિષેક બચ્ચને અર્જુન કપૂરના પ્રશ્નનો જવાબ આપ્યો, “તમે હજી પરિણીત નથી… જ્યારે તમે લગ્ન કરશો, ત્યારે તમને જવાબ મળશે. જ્યારે તમને તમારી પત્નીનો ફોન આવે છે અને તે કહે છે કે ‘હું તમારી સાથે વાત કરવા માંગુ છું’, ત્યારે તમે જાણો છો કે તમે મુશ્કેલીમાં છો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version