Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: છૂટાછેડા ની પોસ્ટ લાઈક કર્યા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો અભિષેક બચ્ચન, ઐશ્વર્યા સાથે ‘ના’ દેખાતા લોકો પૂછી રહ્યા છે આવા સવાલ

Abhishek bachchan: અભિષેક બચ્ચને જ્યારથી છૂટાછેડા ની પોસ્ટ ને લાઈક કરી છે ત્યારથી તે ચર્ચામાં છે હવે આ બધાની વચ્ચે અભિષેક ફૂટબોલ મેચ જોવા આવ્યો હતો પરંતુ તેની સાથે ઐશ્વર્યા ના દેખાતા લોકો અભિષેક ને સવાલો કરી રહ્યા છે.

abhishek bachchan makes first appearance after liking divorce post

abhishek bachchan makes first appearance after liking divorce post

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા ના લગ્ન ને 17 વર્ષ થઇ ગયા છે. છેલ્લા ઘણા સમય થી બંને ના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર ને હવા ત્યારે મળી જયારે અભિષેક બચ્ચને એક છૂટાછેડા ની પોસ્ટ ને લાઈક કરી. અભિષેક બચ્ચને જ્યારથી છૂટાછેડા ની પોસ્ટ ને લાઈક કરી છે ત્યારથી તે ચર્ચામાં છે હવે આ બધાની વચ્ચે અભિષેક ફૂટબોલ મેચ જોવા આવ્યો હતો પરંતુ તેની સાથે ઐશ્વર્યા ના દેખાતા લોકો અભિષેક ને સવાલો કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan and Aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર ની વચ્ચે વાયરલ થયો આ વિડીયો, જુનિયર બી એ ખોલી હતી તેની માતા અને તેની પત્ની વચ્ચે ના સંબંધ ની પોલ

અભિષેક બચ્ચન ફૂટબોલ મેચ જોવા પહોંચ્યો 

અભિષેક બચ્ચન તાજેતરમાં જ મુંબઈ માં એક ફૂટબોલ મેચ જોવા આવ્યો હતો. આ દરમિયાન અભિષેક કેઝ્યુઅલ પોશાક માં જોવા મળ્યો હતો તે ખેલાડીઓ સાથે વાત કરવામાં અને અન્ય લોકોને ગળે લગાવવામાં વ્યસ્ત હતો. આ દરમિયાન અભિષેક એકદમ શાંત અને નોર્મલ જોવા મળ્યો હતો તેને જોતા એવું લાગતું હતું કે કઈ બન્યું જ નથી. 


 

અભિષેક બચ્ચન નો આ વિડીયો સામે આવતા લોકો અભિષેક ને ઐશ્વર્યા વિશે પૂછી રહ્યા છે એક યુઝરે લખ્યું, ‘ઐશ્વર્યા ક્યાં છે?’ બીજા એ લખ્યું, ‘શું છૂટાછેડા ની વાત સાચી છે?’ અન્ય એ લખ્યું, ‘અભિષેક હેન્ડસમ અને સારો અભિનેતા છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version