Site icon

Abhishek Bachchan: અભિષેક બચ્ચને ખોલ્યું તેના ફેમિલી ડિનર ટેબલ નું રહસ્ય, આ વાત થી જુનિયર બી ને નથી પડતો કોઈ ફરક

Abhishek Bachchan: અભિષેક બચ્ચન તેની ફિલ્મ કાલીધર લાપતા ને લઈને ચર્ચામાં છે હવે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિષેક એ તેના ફેમિલી ડિનર ટેબલ નું રહસ્ય ખોલ્યું હતું.

Abhishek Bachchan Opens Up About Family Dinner Talks and Social Media Gossip

Abhishek Bachchan Opens Up About Family Dinner Talks and Social Media Gossip

News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan:  અભિષેક બચ્ચન હાલમાં તેની નવી ફિલ્મ ‘કાલીધર લાપતા’  માટે ચર્ચામાં છે, જે ZEE5 પર રિલીઝ થઈ છે અને દર્શકો તરફથી પોઝિટિવ પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં એક વેબ પોર્ટલ સાથેના ઇન્ટરવ્યૂમાં તેણે તેના પરિવાર, ડિનર ટેબલની વાતો અને સોશિયલ મીડિયા પર ચાલતી ગોસિપ્સ વિશે ખુલાસો કર્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : The Traitors Finale: પ્રાઈમ વિડીયો ને મળ્યો પ્રથમ ટ્રેટર, શોની વિજેતા બની ઉર્ફી જાવેદ અને નિકિતા લૂથર, પ્રાઇસ મની માં જીતી અધધ આટલી રકમ

ફેમિલી ડિનર ટેબલ પર શું ચર્ચા થાય છે?

અભિષેકે જણાવ્યું કે “હા, ક્યારેક કામ વિશે વાત થાય છે, પણ ઘણીવાર એવી સામાન્ય વાતો પણ થાય છે જે દરેક પરિવારમાં થાય છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં મોટો થયો છું, એટલે મને ખબર છે કે કઈ વાતને ગંભીરતાથી લેવી અને કઈ ને નહીં.” અભિષેકે સ્પષ્ટ કહ્યું કે “મને કોઈ ફરક નથી પડતો કે સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે. કદાચ મારા ભાણા અગસ્ત્ય  ને અસર થાય, કારણ કે તે નવી પેઢીનો છે. પણ સમય સાથે તમે શીખી જાઓ છો કે કઈ વાતને મહત્વ આપવું અને કઈને અવગણવી.”


તાજેતરમાં અભિષેક અને ઐશ્વર્યા રાય ના છૂટાછેડા ની અફવાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી. છતાં અભિષેકે કોઈ નિવેદન આપ્યું નહીં. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version