Abhishek bachchan: અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર ને ફરી મળી હવા, પત્ની સાથે નહીં પરંતુ આ વ્યક્તિ સાથે મુંબઈ એરપોર્ટ ની બહાર જોવા મળ્યો અભિનેતા

Abhishek bachchan: અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં અભિષેક બચ્ચન ને પત્ની સાથે ના જોતા આ સમાચાર ને હવા મળી છે.

by Zalak Parikh
abhishek bachchan spotted with jaya and shweta bachchan amid aishwarya rai divorce

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. તેવામાં અભિષેક બચ્ચન ને પત્ની સાથે ના જોતા આ સમાચાર ને હવા મળી છે. વાસ્તવ માં અભિષેક બચ્ચન ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો જ્યાં તે તેની પત્ની ઐશ્વર્યા સાથે નહીં પરંતુ ઘરની આ બે વ્યક્તિ સાથે જોવા મળ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: સાઉથ ના આ સુપરસ્ટાર ના ફેન છે અમિતાભ બચ્ચન, કલ્કિ 2898 એડી ના ડિરેક્ટરે નાગ અશ્વિન એ કર્યો ખુલાસો

અભિષેક બચ્ચન સાથે જોવા મળી માતા અને બહેન 

અભિષેક બચ્ચન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે અભિષેક બચ્ચન મુંબઈ એરપોર્ટ થી બહાર નીકળી રહ્યો છે. આ સાથે જ અભિષેક ની માતા અને બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન પણ બહાર આવતી જોવા મળી રહી છે જયા બચ્ચન બાદ તેની દીકરી શ્વેતા બચ્ચન પણ એરપોર્ટ માંથી બહાર આવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


અભિષેક બચ્ચન નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવાની વાતો કરી રહ્યા છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More