Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો

Bigg Boss 19: શોમાં બાયસ્ડ અને અનફેર એવિક્શન ના આરોપો વચ્ચે બહાર થયેલા કન્ટેસ્ટન્ટ્સે ઇન્સ્ટાગ્રામ લાઈવમાં મેકર્સ પર તીક્ષ્ણ ટિપ્પણી કરી

Abhishek Bajaj & Awez Darbar Slam Bigg Boss Makers, Call Evictions Unfair

Abhishek Bajaj & Awez Darbar Slam Bigg Boss Makers, Call Evictions Unfair

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: ‘બિગ બોસ 19’ શરૂઆતથી જ ચર્ચામાં છે. તાજેતરમાં શોમાંથી બહાર થયેલા કન્ટેસ્ટન્ટ્સ અભિષેક બજાજ અને આવેઝ દરબાર એ ઇન્સ્ટાગ્રામ લાઈવ માં મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે શોમાં મજબૂત કન્ટેસ્ટન્ટ્સને બહાર કરવા માટે પ્લાનિંગ કરવામાં આવી હતી. આ લાઈવ સેશનમાં નગમા મિરાજકર  પણ જોડાઈ હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો

આવેઝનો ખુલાસો: ‘કુનિકા’ને બચાવવા ખાસ પાવર

આવેઝે જણાવ્યું કે જ્યારે કુનિકાને ઓછા વોટ મળ્યા હતા ત્યારે મેકર્સે તેને એપ રૂમની સ્પેશિયલ પાવર આપી. બીજી વાર એવિક્શન વખતે ‘નો એવિક્શન’ જાહેર કરીને મામલો સમાપ્ત કર્યો. તહેવારો દરમિયાન પણ એવિક્શન રદ્દ કરવામાં આવ્યા.અભિષેકે કહ્યું કે જ્યારે પ્રણિત મોરે તબિયત ખરાબ હોવાથી બહાર ગયા ત્યારે સલમાને કહ્યું કે કોઈ એવિક્શન નહીં થાય. પરંતુ પછી અમને ડબલ એવિક્ટ કરી દીધા. તેમણે મેકર્સની નીતિ પર સવાલ ઉઠાવ્યા.


લાઈવ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ કરીને કહ્યું કે કન્ટેસ્ટન્ટ્સે બિગ બોસની પોલ ખોલી દીધી. ઘણા યુઝર્સે શોને બાયસ્ડ ગણાવ્યો. મજબૂત કન્ટેસ્ટન્ટ્સ જેમ કે જીશાન સિદ્દીકી, મૃદુલ તિવારી, અભિષેક બજાજ અને બસીર અલી પહેલેથી જ બહાર થઈ ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India’s Got Latent Episode Leak ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ એપિસોડ લીક? સમય રૈનાના પબ્લિશ ન થયેલા એપિસોડનો વીડિયો થયો વાયરલ, મુનવ્વર ફારૂકી અને રાઘવ જુયાલ દેખાયા
Rajinikanth Biopic In Works સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની બાયોપિક બનવાની તૈયારી, અભિનેતા ખુદ લખી રહ્યા છે પોતાની કહાની
Lock Upp 2 Four Contestants Evicted Top 7 Revealed ગ્રાન્ડ ફિનાલે પહેલા ‘લોક અપ ૨’ માં મોટો ઉલટફેર એકસાથે ૪ સ્પર્ધકો શોમાંથી બહાર, ટોપ ૭ સ્પર્ધકોના નામ આવ્યા સામે
Yeh Rishta Kya Kehlata Hai Neelu Vaghela ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મોટો ફેરફાર શગુફ્તા અલીની જગ્યાએ નીલુ વાઘેલાની સરપ્રાઈઝ એન્ટ્રી, લીપ પછી ભજવશે મહત્વનો રોલ
Exit mobile version