Site icon News Continuous Bureau | Mumbai

Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો

Karisma Kapoor: કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર ની મિલકત ને લઈને દિલ્હી હાઈકોર્ટે કહ્યું – "પ્રોસીડિંગ્સને મેલોડ્રામેટિક ન બનાવો", પ્રિયા કપૂર સામે ગંભીર આરોપ

Karisma Kapoor’s Daughter Samaira Alleges Unpaid Tuition Fees Amid 30,000 Crore Estate Dispute

Karisma Kapoor’s Daughter Samaira Alleges Unpaid Tuition Fees Amid 30,000 Crore Estate Dispute

News Continuous Bureau | Mumbai

Karisma Kapoor:  બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ના બાળકો સમૈરા અને કિયાન કપૂર હાલમાં તેમના પિતા સંજય કપૂર  ની મિલકતને લઈને કાનૂની લડાઈ લડી રહ્યા છે. આ મિલકતની કિંમત અંદાજે 30,000 કરોડ છે. સંજય કપૂરની વિધવા પ્રિયા કપૂર સામે કેસ ચાલી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સમૈરાના વકીલે દાવો કર્યો કે સમૈરા, જે યુએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, તેની ટ્યુશન ફી છેલ્લા બે મહિનાથી ચૂકવાઈ નથી. વકીલ એ જણાવ્યું કે લગ્ન કરાર મુજબ સંજય કપૂર બાળકોના શિક્ષણ ખર્ચ માટે જવાબદાર હતા, પરંતુ હાલ પ્રિયા કપૂર ફંડ્સ કન્ટ્રોલ કરી રહી છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Jolly LLB 3 OTT Release: ‘જોલી LLB 3’ની OTT રિલીઝ કન્ફર્મ, જાણો ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે અક્ષય કુમારની ફિલ્મ

પ્રિયા કપૂરનો જવાબ: “આક્ષેપ ખોટા છે”

પ્રિયા કપૂરના વકીલ એ  આ આક્ષેપોને ખોટા અને આધારહીન ગણાવ્યા. તેમણે કહ્યું કે તમામ બાકી ચુકવણીઓ થઈ ગઈ છે અને બાળકોને સતત સપોર્ટ આપવામાં આવ્યો છે. વકીલ એ ઉમેર્યું કે આ મુદ્દો મીડિયા ઇન્ટરેસ્ટ માટે ઉઠાવવામાં આવ્યો છે.જજ  એ  બંને પક્ષોને સલાહ આપી કે પ્રોસીડિંગ્સને મેલોડ્રામેટિક ન બનાવો અને આવા વિવાદોને કોર્ટ બહાર સોલ્વ કરો. આગામી અઠવાડિયે એસેટ ડિસ્પોઝલ રોકવા માટેની ઇન્ટરિમ ઇન્જન્કશન પર વધુ દલીલો થશે.


કપૂર સિલિબિંગ્સે પ્રિયા કપૂરને તેમના પિતાની મિલકત વેચવાથી રોકવા માટે કોર્ટમાં અરજી કરી છે. આ વિવાદમાં સંજય કપૂરની વસીયતની કાનૂની માન્યતા પણ પ્રશ્ન હેઠળ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version