Site icon News Continuous Bureau | Mumbai

Ajaz Khan: એજાઝ ખાન ની મુશ્કેલી માં થયો વધારો, હાઉસ એરેસ્ટ વિવાદ ની વચ્ચે અભિનેતા પર લાગ્યો આવો ગંભીર આરોપ

Ajaz Khan: એજાઝ ખાન ની મુશ્કેલી માં વધારો થયો છે. મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં 30 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે એજાઝ ખાન સામે દુષ્કર્મનો કેસ નોંધાયો

Actor Ajaz Khan Accused of Rape FIR Filed in Mumbai

Actor Ajaz Khan Accused of Rape FIR Filed in Mumbai

News Continuous Bureau | Mumbai

Ajaz Khan: ટીવી અને ફિલ્મ એક્ટર એજાઝ ખાન ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગયો છે. 30 વર્ષીય મહિલાએ આરોપ મૂક્યો છે કે એજાઝે  તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ આપવાનો લાલચ આપીને અનેક વખત દુષ્કર્મ આચર્યું. ચારકોપ પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધાઈ છે અને તપાસ શરૂ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nirmal Kapoor Death: માતા ના નિધન થી ભાંગી પડ્યા બોની કપૂર, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક નોટ

મહિલાની ફરિયાદ અને આરોપોની વિગતો

મીડિયા રિપોર્ટ મુજબ મહિલાએ જણાવ્યું કે એજાઝે પહેલા તેનો વિશ્વાસ જીત્યો અને પછી ફિલ્મોમાં રોલ અપાવાની વાત કરીને શારીરિક શોષણ કર્યું. આરોપ મુજબ, આ ઘટના એકથી વધુ વખત ઘટી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. 


 

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે તથ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જો આરોપો સાચા સાબિત થાય તો કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી એજાઝ ખાન તરફથી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maa Behan Screening 2026| માધુરી અને અનિલ કપૂરને સાથે જોઈ જૂની યાદો થઈ તાજી; ફેન્સ બોલ્યા ‘એકદમ ઝાકાસ જોડી’
Kangana Ranaut New Movie| ‘ભારત ભાગ્ય વિધાતા’ કોણ છે અંજલિ કુલથે? કસાબ સામે અડીખમ ઊભા રહેનારા એ નર્સ, જેમનું પાત્ર ભજવી રહી છે કંગના રનૌત
Yeh Rishta Kya Kehlata Hai| સીરિયલના નવા ટ્રેકથી ફેન્સ નારાજ, સોશિયલ મીડિયા પર હંગામો, લોકો એ કરી આ માંગણી
Ghoomar Song Padmavat| આ એક જ ગીત પાછળ નિર્માતાઓએ પાણીની જેમ વહાવ્યા હતા ૧૨ કરોડ, સોનાચાંદીથી ચમકી ઉઠ્યો હતો આખો સેટ
Exit mobile version