ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
જાણીતા ટીવી સ્ટાર કરણ મહેરાને ગઈ કાલે રાત્રે ગિરફ્તાર કરવામાં આવ્યો છે. કરણની પત્ની નિશા રાવલ તે પણ એક ફેમસ ટીવી સ્ટાર છે, તેણે કરણ ઉપર મારપીટનો આરોપ લગાવ્યો છે. ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નિશાએ કરણ વિરુદ્ધ કમ્પ્લેન લખાવી હતી ત્યાર બાદ કરણને પત્નીની મારપીટ બદલ ગિરફતાર કરવામાં આવ્યો છે. મીડિયાના જણાવ્યા અનુસાર આખી રાત જેલમાં વિતાવ્યા બાદ કરણને આજે સવારે બેલ મળી ચૂકી છે.
ટાર્ઝન ફેમ અભિનેતાનું પ્લેન ક્રેશમાં નિધન, પત્ની સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યા ; જાણો વિગતે
વધુમાં જણાવવાનું કે નિશા અને કરણનાં લગ્ન વર્ષ 2012માં થયાં હતાં.
