311
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
‘હેરી પોટર’(Harry Potter) સિરીઝમાં રુબિયસ હેગ્રીડની(Rubeus Hagrid's) ભૂમિકા ભજવનારા અભિનેતા રોબી કોલટ્રેનનું(Robbie Coltrane) 72 વર્ષની વયે નિધન થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રોબી લાંબા સમયથી બીમારી સામે લડી રહ્યો હતો. તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે શુક્રવારે જીવન અને મૃત્યુના સંઘર્ષ વચ્ચે રોબી જિંદગી હારી ગયા અને આ દુનિયાને અલવિદા કહી દીધું.
'હેરી પોટર' સિરીઝની ફિલ્મો સિવાય રોબી કોલટ્રેન ડિટેક્ટીવ ડ્રામા 'ક્રેકર'માં(Cracker) પણ જોવા મળ્યા હતા.
તેમના નિધનના સમાચાર સાંભળીને હોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં(Hollywood industry) શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : આ હોરર વેબ સિરીઝ જોશો તો દરેક અવાજ પર વધી જશે હૃદયના ધબકારા- ઉડી જશે રાતની ઊંઘ
You Might Be Interested In