Site icon

કરિશ્મા તન્નાએ તેની બોલ્ડ સ્ટાઇલ થી વધાર્યો ઈન્ટરનેટ નો પારો –પતિ સાથે ફ્રાન્સમાં એન્જોય કરી રહી છે વેકેશન-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી ચૂકેલી કરિશ્મા તન્ના(Karishma Tanna) આ દિવસોમાં પતિ સાથે ફ્રાન્સ(france) માં વેકેશન માણી રહી છે. અભિનેત્રી ત્યાંથી સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે.

Join Our WhatsApp Community

અભિનેત્રી કરિશ્મા તન્નાએ તેની કેટલીક તસવીરો(photo share)  શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

તસવીરોમાં કરિશ્મા તન્ના વ્હાઈટ કલરના મોનોકીની ટોપ (White monokini top)માં જોવા મળી રહી છે. તેની સાથે તેને બ્લુ કલર ની શોર્ટ્સ (blue short)પહેરી છે. તસવીરો માં જોઈ શકાય છે કે અભિનેત્રી એ મોનોકીની ટોપ સાથે સફેદ કલર નું શર્ટ(white shirt) કેરી કર્યું છે. 

અભિનેત્રી એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા(open hair) છે. મિનિમલ મેકઅપ માં કરિશ્મા ખુબ જ સુંદર લાગી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : રણવીર સિંહ બાદ હવે બિગ બોસ ના આ સ્પર્ધકે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ-જુઓ ફોટોગ્રાફ્સ

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version