ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ ગત કેટલાંક દિવસોથી સતત ચર્ચામાં રહે છે. અભિેનેત્રી રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી, આ દરમિયાન રકુલ પ્રીત સિંહ આઉટિંગ કરવા બહાર નીકળી હતી. જોકે આ દરમિયાન રકુલ પોતાના ડ્રેસથી પરેશાન દેખાઇ હતી. તસવીરોમાં જુઓ રકુલ પ્રીત કઇ રીતે પોતાના શોર્ટ ડ્રેસથી મુકાઇ ગઇ શરમમાં….


હકીકતમાં રકુલ પ્રીત હાલમાં લેમન યલો કલરના ડ્રેસમાં નજર આવી. તેણે તેનો લૂક વ્હાઇટ શૂઝથી કમ્પલિટ કર્યો હતો. પણ જેમ રકુલ ફોટોગ્રાફર્સને પોઝ આપવા માટે ઉભી રહી કે તરત જ હવા ચાલુ થઇ ગઇ અને તેનું સ્કર્ટ ઉડવા લાગ્યું. અભિનેત્રી આ દરમિયાન પોતાનો શોર્ટ ડ્રેસને ઠીક કરવાની કોશિશ કરી રહી હતી. પરંતુ હવા વધુ હોવાથી ડ્રેસ વધુ ને વધુ ઉડી રહ્યો હતો, જેના કારણે તે પરેશાન થઇ હતી.

થોડા દિવસ અભિનેત્રી કોરોનાનો શિકાર બની હતી, પરંતુ તે હવે સ્વસ્થ થઈ ગઈ છે અને ફરી એકવાર તેની ફિલ્મ્સનું શૂટિંગ શરૂ કરી દીધું છે.




વર્કફ્રન્ટની વાત કરીએ તો રકુલ MayDay ઉપરાંત 'સરદાર કા ગ્રેન્ડસન'માં નજર આવશે. આ ફિલ્મમાં રકુલ નીના ગુપ્તા અને અર્જુન કપૂરની સાથે સ્ક્રીન શેર કરતી નજર આવશે.
