ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
'કમાન્ડો 2' અને '1920' સહિત કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર તેના ફોટોસ અને ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આ તસવીરોમાં અદા શર્મા ખુબ બોલ્ડ લાગી રહી છે. ફોટામાં અદાએ તેના વાળને કલર પણ કરાવ્યા છે. આ તસવીરોમાં અદાનો મેકઅપ અને ડ્રેસ અપ બંને લાજવાબ છે. તસવીરોમાં અદા શર્માએ જવેલરી પણ કેરી કરી છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અદા શર્મા ને તેના લુક, સ્માઇલ અને ડ્રેસિંગ સેન્સ માટે ઓળખવા માં આવે છે. અદા શર્મા એ ખૂબ જ ઓછા સમય માં બોલિવૂડ માં એક અલગ ઓળખ બનાવી લીધી છે.
અદા શર્મા તેના પરંપરાગત લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતાર સાથે ઇન્સ્ટાગ્રામ પર હેડલાઇન્સ બનાવતી રહે છે. અદા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની દરેક સ્ટાઇલ ને ફોલો કરે છે.
એક્ટર અર્જુન રામપાલ 5 દિવસમાં કોરોનામુક્ત થયો. જલદી સાજા થવા પાછળ આ કારણ આપ્યું.