Site icon

Adil khan: આદિલ ખાને કરી લીધા લગ્ન, શેર કરી આ અભિનેત્રી સાથે ની નિકાહ ની તસવીરો, જોતી રહી ગઈ રાખી સાવંત

Adil khan: થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે આદિલ ખાને સોમી ખાન સાથે લગ્ન કરી લીધા છે હવે આ વાત ની પુષ્ટિ થઇ ગઈ છે. આદિલે પોતે તેના નિકાહ ની તસવીરો શેર કરી છે.

adil khan confirm his wedding with bigg boss ex contestant somi khan and share photographs

adil khan confirm his wedding with bigg boss ex contestant somi khan and share photographs

News Continuous Bureau | Mumbai 

Adil khan: થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે રાખી સાવંતના પૂર્વ પતિ આદિલ ખાને બિગ બોસ 12 ની સ્પર્ધક અને અભિનેત્રી સોમી ખાન સાથે લગ્ન કરી લીધા છે. હવે આ સમાચાર ની પુષ્ટિ થઈ ગઈ છે અને આ પુષ્ટિ આદિલ ખાને પોતે કરી છે. આદિલ ખાને તેના સોશિયલ મીડિયા પર તેના અને સોમી ના નિકાહ ના ફોટા પોસ્ટ કર્યા છે. સાથે જ આદિલે લગ્ન ની તારીખ પણ જણાવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: મુકેશ અંબાણી એ રિલાયન્સ ના કર્મચારીઓ માટે કરેલી મ્યુઝિકલ નાઈટ ના કાર્યક્રમ માં શાહરુખ ખાને કર્યું એવું કામ કે લોકો થઇ ગયા ખુશ

આદિલ ખાન ના લગ્ન 

આદિલ ખાને તેના સોશિયલ મીડિયા પર તેના નિકાહ ના ફોટા શેર કરતા લખ્યું છે કે, ‘અમને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે અલ્લાહની કૃપાથી અમે સાદા અને સુંદર સમારોહમાં લગ્ન કર્યા. અમે અમારા પરિવાર અને મિત્રોનો આભાર માનીએ છીએ જેમણે અમને પ્રેમ કર્યો અને ટેકો આપ્યો. અમે પતિ-પત્ની તરીકે અમારી નવી સફરની શરૂઆત કરીને ખૂબ જ ખુશ છીએ. કૃપા કરીને અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખો કે અમારું લગ્ન જીવન સારું રહે.’


આ પોસ્ટ દ્વારા આદિલે એ પણ જણાવ્યું કે લગ્ન આજે નહીં પરંતુ 3 માર્ચે થયા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahrukh khan: મુકેશ અંબાણી એ રિલાયન્સ ના કર્મચારીઓ માટે કરેલી મ્યુઝિકલ નાઈટ ના કાર્યક્રમ માં શાહરુખ ખાને કર્યું એવું કામ કે લોકો થઇ ગયા ખુશ

 

 

Virosh Wedding: ઉદયપુરમાં ‘વિરોષ’ ના લગ્નનો ઝાકઝમાળ: રોયલ ડિનર સાથે વિધિઓનો પ્રારંભ; મેનૂમાં રાખવામાં આવી છે આ ખાસ વાનગીઓ
DON 3 Legal War:‘ડોન 3 ના સેટ પરથી કોર્ટ સુધી પહોંચ્યો મામલો! ૪૦ કરોડ મુદ્દે ફરહાન અને રણવીર વચ્ચે આરપારની લડાઈ; જાણો શું છે વિવાદ.
Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
Exit mobile version