Aditi and siddharth: લગ્ન બાદ પહેલીવાર પતિ સિદ્ધાર્થ સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ અદિતિ રાવ હૈદરી, ગુલાબી સૂટ માં સુંદર જોવા મળી અભિનેત્રી

Aditi and siddharth: અદિતિ રાવ હૈદરી એ સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ અદિતિ અને સિદ્ધાર્થ મુંબઈ એરપોર્ટ પર સપોર્ટ થયા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
aditi rao hydari siddharth makes first public appearance after marriage

News Continuous Bureau | Mumbai 

Aditi and siddharth: અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંને એ વાનપર્થીના 400 વર્ષ જૂના શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને એ તેમના સોશિયલ મીડિયા પર તેમના લગ્ન ની તસવીરો શેર કરી હતી.  હવે લગ્ન પછી પહેલીવાર નવવિવાહિત કપલ એકસાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન બાદ હવે આ સ્ટારકિડ સાથે જામશે ખુશી કપૂર ની જોડી, અભિનેત્રી એ પોસ્ટ શેર કરી આપી માહિતી

અદિતિ અને સિદ્ધાર્થ નો વિડીયો થયો વાયરલ 

લગ્ન બાદ અદિતિ અને સિદ્ધાર્થ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે,  અદિતિ અને સિદ્ધાર્થ એકબીજા નો હાથ પકડી ને ચાલી રહ્યા છે.  આ દરમિયાન અદિતિ પિંક કલર ના સૂટ માં જોવ મળી હતી આ સાથે તેણે માંગ માં સિંદૂર લગાવ્યું છે. અભિનેત્રીનો સિમ્પલ લુક તેને વધુ સુંદર બનાવી રહ્યો હતો તો બીજી તરફ સિદ્ધાર્થ જીન્સ, શર્ટ અને કેપમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


અદિતિ અને સિદ્ધાર્થ લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બંનેએ ઘણા પ્રસંગોએ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. હવે બંને લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More