Site icon

Aditya Roy Kapur: મેટ્રો ઈન દીનો ની સફળતા ની વચ્ચે થિયેટર પહોંચ્યો આદિત્ય રોય કપૂર, દર્શકો ને ફિલ્મ ને લઈને પૂછ્યા આવા સવાલ

Aditya Roy Kapur: 'મેટ્રો ઇન દિનો' પર દર્શકોની પ્રતિક્રિયા જાણવા આદિત્ય રોય કપૂર થિયેટર માં પહોંચ્યો હતો. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Aditya Roy Kapur Interacts with Fans Over Metro In Dino Video Goes Viral

Aditya Roy Kapur Interacts with Fans Over Metro In Dino Video Goes Viral

News Continuous Bureau | Mumbai

 Aditya Roy Kapur: ફિલ્મ ‘મેટ્રો ઇન દિનો’ (Metro In Dino) 4 જુલાઈએ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પ્રેમ અને સંબંધોની ચાર અલગ-અલગ શહેરોની કહાની દર્શાવવામાં આવી છે. આદિત્ય રોય કપૂર ફિલ્મના મુખ્ય પાત્રમાં છે. રિલીઝ પછી તે દર્શકોની પ્રતિક્રિયા જાણવા માટે સીધો સિનેમાઘર પહોંચ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : TRP Chart: આ વખતે પણ ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર રહ્યું તારક મહેતા, જાણો અનુપમા અને બીજા શો ના શું થયા હાલ

આદિત્ય રોય કપૂરનો દર્શકો સાથે સીધો સંપર્ક

આદિત્ય રોય કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે દર્શકોને પૂછે છે, “ફિલ્મમાં તમારું ફેવરિટ મોમેન્ટ શું છે?” એક યુવતી જવાબ આપે છે, “આઈ લવ યુ વાળો સીન સૌથી વધુ ગમ્યો.” કેટલાક દર્શકો કહે છે કે “તમે ફિલ્મમાં ખૂબ ક્યૂટ લાગ્યા.”


આ ફિલ્મમાં આદિત્ય ઉપરાંત સારા અલી ખાન, અનુપમ ખેર, નીના ગુપ્તા, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ અને અલી ફઝલ જેવા કલાકારો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version