Site icon News Continuous Bureau | Mumbai

Adnan Sami Song with Asha Bhosle: વર્ષો બાદ અદનાન સામી એ ગાયું આશા ભોંસલે સાથે ગીત, આ કલાકારો પણ સાથે જોડાયા

Adnan Sami Song with Asha Bhosle: અદનાન સામી અને આશા ભોસલે નું નવું 'આઓ ના'માં રોમાન્સ અને નોકઝોક નું મીઠુ મિશ્રણ જોવા મળશે.

Adnan Sami and Asha Bhosle Reunite After 25 Years for Romantic Song 'Aao Na'

Adnan Sami and Asha Bhosle Reunite After 25 Years for Romantic Song 'Aao Na'

News Continuous Bureau | Mumbai 

Adnan Sami Song with Asha Bhosle: પ્રસિદ્ધ ગાયક અદનાન સામી અને દિગ્ગજ ગાયિકા આશા ભોસલે  25 વર્ષ પછી ફરી એકવાર સંગીત જગતમાં સાથે આવ્યા છે. તેમણે ‘કભી તો નજર મિલાઓ’ પછી હવે ‘આઓ ના’ નામનું રોમેન્ટિક ગીત રજૂ કર્યું છે. આ ગીતમાં ઈશા સિંહ અને અવિનાશ મિશ્રા અભિનય કરશે. અદનાન સામીએ જણાવ્યું કે આ ગીત દિલની ભાષા બોલે છે અને આશા ભોસલેને પણ ખૂબ પસંદ આવ્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hina Khan: હિના ખાને મુલતવી રાખી તેના લગ્ન ની પાર્ટી, વિડીયો માં જણાવ્યું અભિનેત્રી એ તેની પાછળ નું કારણ

કભી તો નજર મિલાઓ’ પછી ‘આઓ ના’ સાથે વાપસી

અદનાન સામી અને આશા ભોસલે નુંગીત ‘કભી તો નજર મિલાઓ’ 25 વર્ષ પહેલા રિલીઝ થયું હતું. ‘આઓ ના’ એ તેમની લાંબી ઇચ્છાનું પરિણામ છે, જેમાં રોમાન્સ અને નોકઝોકનો મીઠો તડકો છે.’આઓ ના’ ગીતમાં ઈશા સિંહ અને અવિનાશ મિશ્રા અભિનય કરશે. ગીતના લિરિક્સ કુણાલ વર્મા દ્વારા લખાયા છે અને તેમાં પ્રેમની નાજુક લાગણીઓ દર્શાવવામાં આવી છે. ટ્રેલર મુજબ, ગીતમાં એક નોકઝોક ભરેલું રોમેન્ટિક સંવાદ છે જે યુવાનોને ખૂબ પસંદ આવશે.


અદનાન સામી  ભારતના લોકપ્રિય ગાયક છે. તેને 2020માં પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જાણીતા ગીતોમાં ‘મુઝકો ભી તો લિફ્ટ કરાદે’, ‘તેરા ચહેરા’, ‘તૂ સિરફ મેરા મહબૂબ’ અને ‘કભી તો નજર મિલાઓ’ શામેલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version