414
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અક્ષય કુમાર(Akshay Kumar)ની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ(Samrat Prithviraj) એક પછી એક મુશ્કેલીમાં સપડાઈ રહી છે.
કુવૈત(Kuwait) અને ઓમાન(Oman) બાદ હવે કતાર(Qatar) દેશે પણ 'સમ્રાટ પૃથ્વીરાજ'ની રિલીઝ પર પ્રતિબંધ(Ban) લગાવી દીધો છે.
'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મ એ રાજા પૃથ્વીરાજ ચૌહાણ(King Prithviraj Chauhan) ના જીવન અને બહાદુરી પર આધારિત છે.
આ ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણ અને મહંમદ ઘોરી વચ્ચેના યુદ્ધ અને શોર્યની વાતને પણ રજૂ કરી છે.
આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં છે, જ્યારે માનુષી છિલ્લર રાજકુમારી સંયોગિતાના રોલમાં જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે
You Might Be Interested In