Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: જાણો ભારત ની એર સ્ટ્રાઇક બાદ અમિતાભ બચ્ચન એવું તે કેવું ટ્વીટ કર્યું કે ફરી આવ્યા ચર્ચામાં

Amitabh bachchan: ઓપરેશન સિંદૂર બાદ સેલેબ્સ ની પ્રતિક્રિયા સામે આવી રહી છે. એવામાં અમિતાભ બચ્ચન નું ટ્વીટ ચર્ચા નો વિષય બન્યો છે.

After India Air Strike on Pakistan Amitabh Bachchan Mysterious Tweets Spark Reactions

After India Air Strike on Pakistan Amitabh Bachchan Mysterious Tweets Spark Reactions

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન અને પીઓકે માં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના ટ્વીટ્સ ફરી ચર્ચામાં છે. તેમણે હુમલા પછી સતત ખાલી ટ્વીટ્સ કર્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 16 ખાલી ટ્વીટ્સ કર્યા છે, જેમાં તાજેતરનો ટ્વીટ પણ કોઈ લખાણ વિના હતી. લોકો હવે આ ટ્વીટ્સને ઓપરેશન સાથે જોડીને જોઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ambani family at Haridwar: હરિદ્વાર માં હરકી પૌડી પર ભજનમાં લીન થયા મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના બાળકો,રાધિકા અને શ્લોકા આ કામ માં જોવા મળ્યા વ્યસ્ત

અમિતાભ બચ્ચનના ટ્વીટ્સ પર લોકોની તીવ્ર પ્રતિક્રિયા

લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે અમિતાભ બચ્ચનને કદાચ ઓપરેશન વિશે પહેલેથી ખબર હતી. કેટલાક યુઝર્સે લખ્યું કે – “આ તો સિગ્નલ હતો ઇન્ડિયન આર્મી માટે.” બીજાઓએ કહ્યું કે હવે તમારું આગામી ટ્વીટ ‘જય હિંદ’ હોવું જોઈએ. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેમના X (હવે Twitter) પર 49 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.


22 એપ્રિલે અમિતાભ બચ્ચને લખ્યું હતું – “The silent X chromosome .. deciding the brain …” ત્યારબાદ 23 અને 24 એપ્રિલે પણ ખાલી ટ્વીટ્સ આવ્યા. હવે લોકો આ ટ્વીટ્સને દેશભક્તિ સાથે જોડીને જોઈ રહ્યા છે. કેટલાક યુઝર્સે તો એમ પણ લખ્યું કે – “મને લાગે છે કે તમે પણ ઓપરેશનનો ભાગ હતા.” હવે સૌને તેમના આગામી ટ્વીટની રાહ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version