Site icon News Continuous Bureau | Mumbai

Chhaava tax free: મધ્યપ્રદેશ બાદ હવે આ રાજ્ય માં પણ ટેક્સ ફ્રી થઇ છાવા, સીએમ એ તેમના સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા કહી આવી વાત

Chhaava tax free: છાવા ને મધ્ય પ્રદેશ માં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી હવે વધુ એક રાજ્ય માં વિકી કૌશલ ની ફિલ્મ ને ટેક્સ ફ્રી કરવામાં આવી છે હવે તે રાજ્ય ના સીએમ એ તેમના સોશિયલ મીડિયા પર એક નોંધ પણ લખી છે.

after madhya pradesh chhaava tax free in goa

after madhya pradesh chhaava tax free in goaafter madhya pradesh chhaava tax free in goa

News Continuous Bureau | Mumbai

Chhaava tax free: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિકી કૌશલે આ ફિલ્મ માં સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ ના સીએમ એ તેમના સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને આ ફિલ્મ ને ટેક્સ ફ્રી કરી છે. મધ્યપ્રદેશ બાદ હવે ગોવા માં પણ આ ફિલ્મ ને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Vicky kaushal Chhaava: છત્રપતિ સંભાજી મહારાજ બનવું વિકી કૌશલ માટે નહોતું સરળ, અભિનેતા એ તેના પાત્ર માં ઢળવા માટે કરી હતી આવી મહેનત

છાવા ગોવામાં થઇ ટેક્સ ફ્રી  

ગોવા ના સીએમ પ્રમોદ સાવંતે તેમના સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતા લખ્યું, “મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે છત્રપતિ સંભાજી મહારાજના જીવન અને બલિદાન પર આધારિત ફિલ્મ ‘છાવા’ ગોવામાં કરમુક્ત થશે વિકી કૌશલ દ્વારા ભજવવામાં આવેલ દેવ, દેશ અને ધર્મ માટે છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરી, હિંમતનું અન્વેષણ કરતી આ ફિલ્મ ગૌરવશાળી ઇતિહાસને પડદા પર લાવી રહી છે. હિંદવી સ્વરાજ્યના બીજા છત્રપતિનું બલિદાન, જેમણે મોઘલો, પોર્ટુગીઝ સામે બહાદુરીથી લડ્યા, તે આપણા બધા માટે પ્રેરણારૂપ છે.”


 

છાવા માં વિકી કૌશલ, રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version