કોરોનાનો કહેર:  ટેલિવઝનના આ શોના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ થયા કોરોનાગ્રસ્ત. જાણો વિગતે

by Dr. Mayur Parikh

હાલમાં જ શરૂ થયેલી સ્ટાર પ્લસની સીરિયલ,'મહેંદી હે રચનેવાલી' ના ઘણા કલાકારો અને ક્રૂ મેમ્બર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

શૉ નિર્માતા સંદીપ સિકંદર ના જણાવ્યા અનુસાર કલાકારોને અને ક્રૂ મેમ્બર્સને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.અને તેની માહિતી કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી દેવામાં આવી છે .

નોંધનીય છે કે કોરોના ના  કેસ આવતા હાલ પૂરતું સિરિયલનું શૂટિંગ બંધ કરાયું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More