સુપર સ્ટાર અક્ષય કુમારને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રવિવારના દિવસે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
તેણે પોતાના ફેન્સ માટે પ્રસારિત કરેલા મેસેજમાં જણાવ્યું કે તેની તબિયત સ્થિર છે પરંતુ ડોક્ટરોની સલાહના આધારે તેઓ હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર, ગોવિંદા અને સચિન તેંડુલકર સહિત અનેક હસ્તીઓ કોરોના ની ચપેટમાં આવી છે.