Site icon News Continuous Bureau | Mumbai

Ahaan Panday: ‘સૈયારા’ ફેમ અહાન પાંડેએ તેના હિંદુ નામ અંગે કર્યો ખુલાસો, યશરાજ ફિલ્મ્સ સાથે છે ખાસ જોડાણ

Ahaan Panday: અહાન પાંડે એ જણાવ્યું કે તેનું હિંદુ નામ 'યશ' છે અને તેના પરિવારને યશરાજ ફિલ્મ્સખૂબ પસંદ છે

Ahaan Panday Reveals His Real Hindu Name and His Family’s Love for Yash Raj Films

Ahaan Panday Reveals His Real Hindu Name and His Family’s Love for Yash Raj Films

News Continuous Bureau | Mumbai

Ahaan Panday: ‘સૈયારા’ ફિલ્મથી ડેબ્યુ કરનાર અને ‘કૃષ કપૂર’ના રોલથી લોકપ્રિય થયેલા અહાન પાંડે  એ તાજેતરમાં પોતાના હિંદુ નામ વિશે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તેનું હિંદુ નામ ‘યશ’ છે અને તેની બહેનનું નામ ‘ચાંદની’ છે. આ નામો તેની દાદી દ્વારા રાખવામાં આવ્યા હતા, જેમને યશરાજ ફિલ્મ્સ ખૂબ પસંદ હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Param Sundari Review: પરમ ની આગળ ફીકી પડી સુંદરી, લવ સ્ટોરીમાં કંઈ નથી નવું, જાણો જાહ્નવી અને સિદ્ધાર્થ ની ફિલ્મ નો રીવ્યુ

દાદીથી મળ્યું ‘યશ’ નામ, યશરાજ ફિલ્મ્સ સાથે લાગણીભર્યું જોડાણ

અહાન પાંડે એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે “મારી દાદી મને ‘રાજ’ કહીને બોલાવતી હતી. તેનું સપનું હતું કે હું યશરાજ ફિલ્મ્સનો ભાગ બનીશ. મારા હિંદુ નામ ‘યશ’ અને બહેનના નામ ‘ચાંદની’ પાછળ તેમનો પ્રેમ છુપાયેલો છે.” તેણે ઉમેર્યું કે “યશરાજ ફિલ્મ્સ એ મારા બાળપણનું સપનું હતું.”અહાને જણાવ્યું કે તેને ડેબ્યુ માટે ઘણી ઓફર્સ મળી હતી, પણ તેણે યશરાજ ફિલ્મ્સ માટે રાહ જોઈ. “મારી દાદી ઈચ્છતી હતી કે હું એક્ટર બનું, જ્યારે હું રાઈટર બનવા માંગતો હતો. પણ આ મેં તેના માટે કર્યું,” એમ તેમણે કહ્યું.


મોહિત સુરી દ્વારા ડિરેક્ટ કરેલી ‘સૈયારા’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. ફિલ્મે વિશ્વભરમાં લગભગ 563 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં અહાન ના અભિનયને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version