Site icon

Aishwarya rai bachchan: પાપારાઝી દ્વારા ‘તમે કેમ છો’ નો ઐશ્વર્યા રાયે આપ્યો એવો જવાબ કે તેના ફેન્સ થઇ જશે ખુશ

Aishwarya rai bachchan: ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છુટા થવાના સમાચાર ચાલી રહ્યા છે તેવામાં વેકેશન થી પરત ફરી રહેલી ઐશ્વર્યા ને પાપારાઝી એ તમે કેમ છો નો સવાલ પૂછ્યો હતો જેના જવાબ માં વિશ્વ સુંદરી એ એવું કહ્યું કે તેના ફેન્સ ખુશ થઇ જશે.

aishwarya ra says all good interacts with paparazzi

aishwarya ra says all good interacts with paparazzi

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર છેલ્લા ઘણા સમય થી ચાલી રહ્યા છે. તેવામાં ઐશ્વર્યા તેની દીકરી સાથે વેકેશન માણવા અમેરિકા ગઈ હતી હાલમાંજ ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે વેકેશન થી પરત આવી છે આ દરમિયાન માં દીકરી ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. તેવામાં વેકેશન થી  પરત ફરી રહેલી ઐશ્વર્યા ને પાપારાઝી એ ‘તમે કેમ છો’ નો સવાલ પૂછ્યો હતો જેના જવાબ માં વિશ્વ સુંદરી એ એવું કહ્યું કે તેના ફેન્સ ખુશ થઇ જશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aishwarya and Aaradhya: અમેરિકા માં વેકેશન મનાવી મુંબઈ પરત ફરી ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી આરાધ્યા ની સાદગી એ જીત્યા ચાહકોના દિલ,જુઓ વિડીયો

ઐશ્વર્યા નો જવાબ સાંભળી ખુશ થઇ જશે ફેન્સ 

ઐશ્વર્યા અને આરાધ્યા ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા, આ દરમિયાન પાપારાઝી એ પાપારાઝીએ ઐશ્વર્યા રાયને પૂછ્યું,તમે કેમ છો? તેના જવાબમાં ઐશ્વર્યા એ હસતાં હસતાં કહ્યું, ‘બધું બરાબર છે, આભાર.’ અભિનેત્રીના આ નિવેદનથી ચાહકોને રાહત મળી છે.


ઐશ્વર્યા રાય નો આ જવાબ સાંભળી ચાહકો ખુશ થઇ ગયા છે લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version