News Continuous Bureau | Mumbai
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) પૌત્રી અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચનની (Aishwarya Rai Bachchan) પુત્રી આરાધ્યા બચ્ચનનો (Aaradhya Bachchan) 11મો જન્મદિવસ(Aaradhya birthday) ખૂબ જ ખાસ હતો. અભિષેક અને ઐશ્વર્યાએ તેમના પ્રિયજન માટે એક ભવ્ય પાર્ટી (birthday party) રાખી હતી, જેમાં ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. સેલિબ્રેશનની (celebrities) તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આરાધ્યાની દાદી જયા બચ્ચને (Jaya Bachchan) પણ પાર્ટીમાં હાજરી આપી હતી.
Some more PRICELESS MOMENTS ✨ from Aaru’s 11th birthday last night!🎊❤️ That kiss Abhi gave to Aish n Aaru seriously melt my heart🥺@juniorbachchan you’re the BEST 💗#AaradhyaBachchan #AishwaryaRaiBachchan #AbhishekBachchan pic.twitter.com/haNAHVP2IX
— Aaradhya Rai Bachchan Official ARB (@WeLoveAaradhyaB) November 20, 2022
આરાધ્યા બચ્ચનનો જન્મદિવસ 16 નવેમ્બરે હતો, પરંતુ બચ્ચન પરિવાર દ્વારા 19 નવેમ્બરે પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીનું આયોજન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને તેમના ઘરે કર્યું હતું. આમાં સ્ટારિકાડ વ્હાઈટ કલરના ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ડ્રેસ સાથે મેચ થતી હેરબેન્ડ પણ પહેરી હતી. જ્યારે એશ અને અભિષેકે પણ સફેદ આઉટફિટ (white outfit)પહેર્યા હતા. ત્રણેય ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા. તેમજ અમિતાભ ની પુત્રી શ્વેતા બચ્ચન પણ સફેદ આઉટફિટ માં જોવા મળી હતી. જયારે જયા બચ્ચન બ્લુ આઉટફિટમાં (Jaya Bachchan blue outfit) જોવા મળી હતી.
Aaradhya’s happiness says it all!!😍
From Aaradhya’s 11th B’day Celebration last night!!✨
This video truly made my day❤️ #AaradhyaBachchan #AishwaryaRaiBachchan #AbhishekBachchan @xiu_29 pic.twitter.com/18Gu42pSkP— Aaradhya Rai Bachchan Official ARB (@WeLoveAaradhyaB) November 20, 2022
આ સમાચાર પણ વાંચો: આવકવેરા વિભાગની ચેતવણી …જો આ નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ્દ કરવામાં આવશે!
વાયરલ થઈ રહેલી તસવીરોમાં આરાધ્યા બચ્ચન કેક કાપતી જોવા મળી રહી છે. તેની આસપાસ બાળકોની ભારે ભીડ છે. અભિષેક તેની પુત્રીને તેના ગાલ પર પ્રેમથી ચુંબન કરતો જોવા મળે છે. જે બાદ તે તેની પત્ની ના કપાળ અને ગાલ પર કિસ પણ કરે છે. જયા બચ્ચન પણ તેમની નજીક ઉભેલી જોવા મળે છે.
આ સેલિબ્રેશનમાં રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા ડિસોઝા અને બાળકો સાથે આવ્યો હતો. સોનાલી બેન્દ્રે અને ફિલ્મ નિર્માતા બંટી વાલિયા તેમની પત્ની અને બાળકો સાથે પાર્ટીમાં સામેલ થયા હતા. ઐશ્વર્યાની માતા વૃંદા રાય (Vrinda rai) પણ તેની નાતિન ના જન્મદિવસમાં હાજર રહી હતી. પરંતુ આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન જોવા મળ્યા ન હતા.
આ સમાચાર પણ વાંચો: આ અભિનેત્રીનું 24 વર્ષની વયે થયું નિધન, બે વખત કેન્સરને હરાવ્યું પરંતુ હાર્ટ એટેકે લીધો જીવ
Join Our WhatsApp Community