Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai and Abhishek bachchan: શું આ કારણે આવી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ના લગ્નજીવન માં ખટાશ?

Aishwarya rai and Abhishek bachchan: ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે કઈ બરાબર નથી બંને ના છૂટાછેડા ના પણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે ઐશ્વર્યા અને અભિષેક ના લગ્નજીવન માં આ કારણે ખટાશ આવ્યા ના સમાચાર સામે આવી રહ્યા છે.

aishwarya rai and abhishek divorce reason birth of second child

aishwarya rai and abhishek divorce reason birth of second child

News Continuous Bureau | Mumbai

Aishwarya rai and Abhishek bachchan: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન એ બોલિવૂડ નું પાવર કપલ છે. ઐશ્વર્યા અને અભિષેકે વર્ષ  2007માં લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને એક સુંદર પુત્રી આરાધ્યા બચ્ચન છે.ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી દંપતી વચ્ચે અણબનાવના અહેવાલો હતા. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના અણબનાવનું કારણ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Aishwarya rai and Sushmita sen: શું ઐશ્વર્યા રાય અને સુષ્મિતા વચ્ચે નહોતી કોઈ દુશ્મનાવટ? અભિનેત્રી માનિની ડે એ જણાવી હકીકત

ઐશ્વર્યા અને અભિષેક ના અણબનાવ નું કારણ આવ્યું સામે 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચન પોતાનું બીજું બાળક ઈચ્છે છે. લગ્નના 17 વર્ષ બાદ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને એક જ પુત્રી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અભિનેતાની બીજા બાળકની ઇચ્છા તેના લગ્ન જીવનમાં વિખવાદ પેદા કરી રહી છે.


 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચને વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું “હું એક દીકરી ઈચ્છતો હતો જે બિલકુલ તેની માતા ઐશ્વર્યા રાય જેવી દેખાય અને એક દીકરો જે બિલકુલ મારા જેવો દેખાય.” અભિષેક ની એક ઈચ્છા તો પુરી થઇ ગઈ પરંતુ તેની બીજી ઈચ્છા અધૂરી રહી ગઈ.

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version