Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya and Rani friendship: ક્યારેક પાક્કી મિત્ર હતી ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી, આ કારણોસર બંને ના સંબંધ માં આવી ખટાશ

Aishwarya and Rani friendship: ઐશ્વર્યા અને રાની વચ્ચે એક સમયે ગાઢ મિત્રતા હતી. પછી બંને વચ્ચે એવું તે શું થઇ ગયું કે તેમના સંબંધ માં આવી ગઈ ખટાશ તો ચાલો જાણીએ તેની પાછળ નું કારણ

aishwarya rai and rani mukherji friendship broke because of this reason

aishwarya rai and rani mukherji friendship broke because of this reason

News Continuous Bureau | Mumbai 

Aishwarya and Rani friendship: બોલિવૂડ માં એવા ઘણા સેલેબ્સ છે જેમની મિત્રતા કાયમ છે. ગ્લેમર ની દુનિયા માં કઈ પણ કાયમ નથી હોતું અહીં સંબંધ ક્યારે બંધાય અને ક્યારે તૂટે તેની કોઈ ગેરંટી નથી હોતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એવા ઘણા સેલેબ્સ છે જે પહેલા ખુબ સારા મિત્રો હતા, પરંતુ આજે તેઓ એકબીજાની સામે જોવાનું પણ પસંદ કરતા નથી. ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી વચ્ચે પણ કંઈક આવું જ થયું છે એક સમયે તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી પરંતુ પછી અચાનક જ તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ananya pandey: શું ખરેખર આર્યન ખાન અનન્યા પાંડે ને કરતો હતો બ્લેકમેલ? અભિનેત્રી એ જણાવી હકીકત

ઐશ્વર્યા અને રાની ના સંબંધ માં આવી ખટાશ 

મીડિયા રિપોર્ટ મુજબ ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી વચ્ચેના સંબંધોમાં કડવાશનું કારણ સલમાન ખાન અને ઐશ્વર્યા ના સંબંધ હતા.આ ઘટના ફિલ્મ ‘ચલતે ચલતે’ દરમિયાન બની હતી. ચલતે ચલતે ફિલ્મ માં પહેલા રાની ના સ્થાને ઐશ્વર્યા હતી અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા રાય અને સલમાન ખાન વચ્ચેના સંબંધો સારા નહોતા ચાલી રહ્યા. એક દિવસ સલમાન ખાને ફિલ્મના સેટ પર મોટો હંગામો કર્યો હતો. આ પછી, શાહરૂખ ખાન, જે ફિલ્મના નિર્માતાઓ માંના એક હતા. તેણે ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવવાનો નિર્ણય કર્યો.


ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવ્યા બાદ કાજોલને ‘ચલતે ચલતે’ની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે આ ફિલ્મ ફગાવી દીધી હતી.કાજોલ પછી આ ફિલ્મ રાની મુખર્જીને ઑફર કરવામાં આવી, તેણે તરત જ આ ફિલ્મ માટે હા પાડી.આવી સ્થિતિમાં ઐશ્વર્યાને લાગ્યું કે તેની ખાસ મિત્ર એ તેની સાથે છેતરપિંડી કરી છે. આ સમાચાર આવ્યા બાદ રાની અને ઐશ્વર્યા વચ્ચે શીતયુદ્ધ શરૂ થઈ ગયું હતું.આ ઘટનાને 21 વર્ષ વીતી ગયા, પરંતુ તેમ છતાં બંને વચ્ચેની કડવાશ દૂર થઈ નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version