Site icon News Continuous Bureau | Mumbai

Ananya pandey: શું ખરેખર આર્યન ખાન અનન્યા પાંડે ને કરતો હતો બ્લેકમેલ? અભિનેત્રી એ જણાવી હકીકત

Ananya panday: અનન્યા પાંડે તેની સીરિઝ 'CTRL' ને લઈને ચર્ચામાં છે આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનન્યા એ આર્યન ખાન ની પોલ ખોલી હતી.

ananya panday reveals aryan khan threatened to leak her private vlog

ananya panday reveals aryan khan threatened to leak her private vlog

News Continuous Bureau | Mumbai

Ananya panday: અનન્યા પાંડે તેની સીરિઝ ‘CTRL’ ને લઈને ચર્ચામાં છે.આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.એ તો સૌ કોઈ જાણે છે કે અનન્યા અને સુહાના ખાન સારા મિત્રો છે તેમજ તેમની ફેમિલી પણ એકબીજા ની સારી મિત્ર છે. હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનન્યા એ આર્યન ખાન ની પોલ ખોલી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kajol and Rani durga puja: દુર્ગા પૂજા પંડાલ માં જોવા મળ્યું કાજોલ અને રાની મુખર્જી નું બોન્ડિંગ, પરંપરાગત સાડી માં સુંદર જોવા મળી અભિનેત્રી

અનન્યા પાંડે એ આર્યન ખાન વિશે કહી વાત 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનન્યા એ આર્યન ખાન વિશે વાત કરતા જણાવ્યું કે, “ હું પહેલા મારા વ્લોગ બનાવતી હતી. આ વ્લોગ માં, હું આખા દિવસ દરમિયાન શું કર્યું અને શું ખાધું તે રેકોર્ડ કરતી હતી, પણ તેને ક્યાંય પોસ્ટ નહોતી કરતી.. મારી પાસે આ છે. ફોટોબૂથ હમણાં જ Apple પર આવ્યા અને હું, સુહાના અને શનાયા આવી વસ્તુઓ રેકોર્ડ કરતા હતા. પછી એકવાર આર્યન અમને ધમકી આપતો હતો કે જો અમે તેના માટે કામ નહીં કરીએ તો તે તે ખાનગી વ્લોગ અને તમામ વીડિયો લીક કરી દેશે.”


અનન્યાએ પોતાની વાત માં એમ પણ કહ્યું કે આર્યનની વાત માત્ર બાળપણની મજાક હતી અને બીજું કંઈ નથી. જોકે અનન્યાએ આ વાત એટલા માટે કહી કારણ કે ઓનલાઈન સેફ્ટી હોવી જરૂરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version