Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya Rai at Cannes 2025: આરાધ્યા સાથે કાન્સ માં હાજરી આપવા ફ્રાન્સ પહોંચી ઐશ્વર્યા રાય બચ્ચન, એરપોર્ટ પર આ રીતે થયું અભિનેત્રી નું સ્વાગત

Aishwarya Rai at Cannes 2025: કાન્સ માં હાજરી આપવા પહોંચેલી ઐશ્વર્યા અને આરાધ્યાનું ફ્રાન્સના નાઈસ એરપોર્ટ પર ખાસ ભેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Aishwarya Rai arrives at Cannes 2025 with daughter Aaradhya

Aishwarya Rai arrives at Cannes 2025 with daughter Aaradhya

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai at Cannes 2025: ઐશ્વર્યા રાય બચ્ચન આખરે પોતાની પુત્રી આરાધ્યા સાથે કાન્સ 2025 માટે ફ્રાન્સ પહોંચી ગઈ છે. 13 મે થી શરૂ થયેલા ફેસ્ટિવલમાં ફેન્સ ઐશ્વર્યાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના આગમનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમનું ફ્રાન્સના નાઈસ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Cannes 2025: કાન્સ 2025 માં નેન્સી ત્યાગી ના વખાણાયેલા ડ્રેસ ની ખુલી પોલ, નેહા ભસીન એ પુરાવા સાથે કર્યો ખુલાસો

ઐશ્વર્યા પહોંચી ફ્રાન્સ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયોમાં ઐશ્વર્યા સફેદ શર્ટ અને બ્લૂ ઓવરકોટમાં જોવા મળે છે, જ્યારે આરાધ્યાએ બ્લેક લૉંગ કોટ અને બ્લૂ જીન્સ પહેર્યું છે. એરપોર્ટ પર સ્વાગત કરતી વ્યક્તિએ આરાધ્યાને ભેટ આપી હતી. બંને માતા-પુત્રી ખૂબ ખુશ નજર આવી રહી હતી. ફેન્સે આ લૂકને ખૂબ પસંદ કર્યો છે.


સોશિયલ મીડિયા પર ફેન્સે કમેન્ટ્સમાં ખુશી વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું, “અંતે ઐશ્વર્યા આવી ગઈ! LOVE it.” બીજાએ લખ્યું, “હવે તો કાન્સમાં ધમાલ થશે.” ઐશ્વર્યા રાયના ફેન્સ માટે આ પળ ખૂબ ખાસ રહી છે કારણ કે તે કાન્સ ના રેડ કાર્પેટ પર 22મી વખત વોક કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version