Aishwarya rai bachchan: ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર પર લાગ્યું પૂર્ણવિરામ, ઐશ્વર્યા ના આ એક વિડીયો કરી લોકોની બોલતી બંધ

Aishwarya rai bachchan: અભિષેક અને ઐશ્વર્યા ના સંબંધ માં ખટાશ આવી ગઈ છે તેવા સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં ઐશ્વર્યા ના એક વિડીયો એ લોકો ની બોલતી બંધ કરી દીધી છે. ઐશ્વર્યા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
aishwarya rai bachchan along with aaradhya bachchan visit amitabh bachchan house jalsa amid divorce rumors

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: અભિષેક અને ઐશ્વર્યા ના સંબંધ માં ખટાશ આવી ગઈ છે તેવા સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે.મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા અને અભિષેક જલ્દી જ છૂટાછેડા લેવાના છે તેમજ ઐશ્વર્યા તેના પતિ અભિષેક સાથે નહીં પરંતુ તેની દીકરી સાથે તેની માતા ના ઘરે રહે છે.તેવામાં ઐશ્વર્યા ના એક વિડીયો એ લોકો ની બોલતી બંધ કરી દીધી છે. ઐશ્વર્યા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Abhishek and Aishwarya: છૂટાછેડા ના સમાચાર વચ્ચે અભિષેક અને ઐશ્વર્યા ના દુબઇ એરપોર્ટ ના વિડીયો એ સોશિયલ મીડિયા મચાવ્યો હંગામો, જાણો વિડીયો પાછળ ની હકીકત

ઐશ્વર્યા ના વિડીયો એ કરી લોકો ની બોલતી બંધ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા અમિતાભ બચ્ચન ના જુહુ વાળા ઘર જલસા માં પ્રવેશી રહ્યા છે. આ દરમિયાન ઐશ્વર્યા ગ્રીન આઉટફિટ માં જોવા મળી હતી જયારે કે આરાધ્યા સ્કૂલ ડ્રેસમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)


ઐશ્વર્યા નો આ વિડીયો સામે આવ્યા બાદ અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવાના સંચાર પર પૂર્ણવિરામ મુકાયું છે. લોકો આ વિડીયો પર વિવિધ પ્રકાર ની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More