Aishwarya and Aaradhya: અમેરિકા માં વેકેશન મનાવી મુંબઈ પરત ફરી ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી આરાધ્યા ની સાદગી એ જીત્યા ચાહકોના દિલ,જુઓ વિડીયો

Aishwarya and Aaradhya: ઐશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી આરાધ્યા સાથે અમેરિકા વેકેશન માટે ગઈ હતી. હવે બંને માં દીકરી મુંબઈ પરત ફર્યા છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
Aishwarya rai bachchan and aaradhya bachchan return from america

News Continuous Bureau | Mumbai

Aishwarya and Aaradhya: ઐશ્વર્યા રાય બચ્ચન હાલ તેના અને અભિષેક બચ્ચન ના સંબંધ ને લઈને ચર્ચામાં છે. આ બધા ની વચ્ચે ઐશ્વર્યા વેકેશન મનાવવા અમેરિકા ગઈ હતી. ઐશ્વર્યા ની સાથે તેની દીકરી આરાધ્યા પણ ગઈ હતી. હવે ઐશ્વર્યા અને આરાધ્યા બંને અમેરિકા થી વેકેશન એન્જોય કરી ને મુંબઈ પરત ફર્યા છે જ્યાં તેમને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરાધ્યા ની સાદગી એ લોકો ના દિલ જીતી લીધા હતા. 

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કી 2898 એડી ની કમાણી 1100 કરોડ ને પાર જતા અમિતાભ બચ્ચને કરી આ મોટી જાહેરાત, ખુશી થી ઝૂમી ઉઠશે બિગ બી ના ફેન્સ

ઐશ્વર્યા અને આરાધ્યા નો વિડીયો 

સોશિયલ મીડિયા પર જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા ને આરાધ્યા બંને એરપોર્ટ પરથી બહાર નીકળી રહ્યા છે. ઐશ્વર્યા હંમેશ ની જેમ જ સુંદર જોવા મળી રહી છે તો બીજી તરફ આરાધ્યા એકદમ સિમ્પલ લુક માં જોવા મળી રહી છે આ વખતે આરાધ્યા માતા ઐશ્વર્યા નો હાથ પકડ્યા વગર ચાલતી જોવા મળી હતી. આરાધ્યા ના આ સિમ્પલ લુકે લોકો ના દિલ જીતી લીધા હતા. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આરાધ્યા બચ્ચન હંમેશા તેની માતા ની સાથે જોવા મળતી હોય છે. તમને જણાવી દઈએ કે બીજા સ્ટારકિડ ની તુલના માં આરાધ્યા એકદમ સિમ્પલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More