Site icon

Aishwarya rai bachchan: અલગ થવાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા એ લગાવ્યા પતિ અભિષેક અને સસરા અમિતાભ બચ્ચન સાથે ઠુમકા, વાયરલ થયો વિડીયો

Aishwarya rai bachchan: ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ના વાર્ષિક ફંક્શન માં સ્ટારકીડે પોતાના પરફોર્મન્સ થી લોકો ના દિલ જીતી લીધા હતા તો બીજી તરફ તેમના પેરેન્ટ્સ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બી ટાઉન સેલેબ્સ ખુશી થી ડાન્સ કરતા જોવા મળે છે.

aishwarya rai bachchan dance togather with husband abhishek and father in law amitabh bachchan in dhirubhai ambani international school annual day

aishwarya rai bachchan dance togather with husband abhishek and father in law amitabh bachchan in dhirubhai ambani international school annual day

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: તાજેતરમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ નો એન્યુઅલ ડે યોજાયો હતો જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્રીટી ના બાળકો એ સ્ટેજ પર પરમોન્સ આપ્યું હતું. એક તરફ સ્ટાર કિડ્સે તેમના વાર્ષિક ફંક્શનમાં પોતાના ધમાકેદાર પરફોર્મન્સથી બધાને પ્રભાવિત કર્યા હતા,તો બીજી તરફ તેમના પેરેન્ટ્સ ના ડાન્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. અંબાણી સ્કૂલના વાર્ષિક સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન-અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, શાહરૂખ ખાન અને તેમની પુત્રી સુહાના ખાન સહિત ઘણા સ્ટાર્સ એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 

Join Our WhatsApp Community

 

ઐશ્વર્યા એ પતિ અને સસરા સાથે કર્યો ડાન્સ 

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક ફંક્શનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેમના બાળકો નું પરફોર્મન્સ જોવા આ ઇવેન્ટ માં આવ્યા હતા. ઇવેન્ટ પૂરો થયા બાદ શાહરુખ ખાન ની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ નું ગીત ‘દીવાનગી દિવાનગી’ વગાડવામાં આવ્યું હતું , જેના પર તમામ સ્ટાર્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, કરણ જોહર, શાહરુખ ખાન, સુહાના ખાન અને અગસ્ત્ય નંદા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 


અફવાઓ વચ્ચે, ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.


ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ઐશ્વર્યા રાય બચ્ચન કરણ જોહર અને શાહરૂખ ખાન સાથે ‘ઓમ શાંતિ ઓમ’ ના ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai and Abhishek bachchan: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ના છૂટાછેડા ના સમાચાર પર રેડાયું પાણી, સાથે હસતું જોવા મળ્યું કપલ,ઘરના આ મુખ્ય સભ્ય પણ થયા સાથે સ્પોટ

 

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version